SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭ ) વિના સૂર્ય આ સુખદ પ્રદેશે, જગમગ જગમગ જ્યોતિ પ્રકાશ; વિના ચન્દ્ર અહિં અતીવ શાન્ત છે, રમ્ય કિરણમય રમ્ય વિલાસ; વિના પવન પણ સ્પર્શ સુખાવહ, શીત સુગંધિત નિત્યે ન્હાય; વિના અગ્નિ ઈબ્ધનના ભારા, બલી જવલી ને ભસ્મજ થાય. ૩ વિના સૂર્ય નિર્મલ છે લ્હાણું, વિના ચન્દ્ર અજવાળી રાત; વિના સંત અહિં ઉપદેશેએ, સઘળી સરખી નિર્મલ જાત; વિના દેશ આ દેશ તણે પતિ, સકલ લેકનો સાચો તાત; વિના પુત્ર અત્રસ્થા રાણ, સકળ સંઘની સાચી માત. ૪ વિના મેરલી વૃન્દાવનમાં, કૃષ્ણચન્દ્રને જાગી ધૂન; વિના મેરલી શ્રી ગોકુલમાં. ગોપગેપને લાગી ધૂન; વિના કૃષ્ણ આ કુલિઆમાં, વાગે બંસી કેરા નાદ; વિના રામશ્રી અવધપુરીમાં, દશરથ નૃપ પામ્યા આલ્હાદ. ૫ આવી આવી બાન્ધવી અહિં આપણ, અપૂર્વઉદ્યમ લઈયેલ્હાવ આવી આવી બાધવી અહિંસુખના સાગર મનમોહન છે હાવ; આવી આવી બાધવ! અહિં ઉજડ, દેશ છતાં છેવસ્તિ અપાર; આવી આવી બાન્ધવી અહિં છું–તું, કેરા વિસ્મરિએ વ્યાપાર.૬ દિશામથી મરવા અહિં રાસગરબસ્તિ વિનો . (૬) હરિગીત-ઈન્દ વર્ષો વહાવ્યાં ત્રીશ જે તે સર્વ લ્હારા ચરણમાં ભાવે કુભાવે દેવ ? યમ? પણ, રાખજે છ સ્મરણમાં; મિનિટે મિનિટ વખતે વખત, પ્રતિદિવસ અશ્વ ચલાવું છું; સામે ન મારા આવશે હું, આપ સામે આવું છું. ૧. જે જે ગયાં મુજ વર્ષ તે; વિશ્રામ હારી વાટના; આકાશવાળી ગર્જના, ડંકા બધા તે આપના For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy