SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૫ ) ખૂણાને ખાધીન, દાસવત્ જઇને બેસે, થ થ કરતા જાય, દાંત મુખ મેલાં દસે; પૂરણ સમજો પાપ, વ્યસનાધીન થાનારનાં, કપડાં હાય મલીન, તખા ખાનારનાં. તાણે છે તપખીર, તે ગી કરતા કાય, ગન્ધ ટળે નાસા તણા, એવા છે મહિમાય; છે એવા મહિમાય, બીડી કે તપખીરના, સમજે શાણા લેાક, એધ છે સાચા દિલની; પયરસ માણે કેમ ?, પી ન જાણે નીર જે, ગી કરતા કાય, તાણે છે તપખીર તે. ૧૦ અહીનુંદુર્વ્યસન ( ૨૨ ) કુંડળીયા. અીણુ તળેા ઉત્પાત, અતિ પૃથ્વીપર પેખાય, પણ જાણે નહિ કાઇ, કે શા ત્યાં દોષ શમાય; શા ત્યાં દેષ શમાય, હાલ તે સર્વ કથાશે, મુખથી નિકળે લાળ, વેદના અ ંગે થાશે; અક્ષ્ણિ તો અંધાણુ, પગે રહેતી હિંમત નથી, પૃથ્વીપર પેખાય, અફિણ તણેા ઉત્પાત અતિ. ૧ નયણાં ઉડાં જાય છે, પગે છુટે થથરાટ, ભેાજન પણ ભાવે નહી, અંગે થાય ઉચાટ; અંગે થાય ઉચાટ, સુસ્તિનુ જોર જણાતુ, હૈયામાં ગભરાટ, કામ નથી કાંઈ કરાતુ; અસ્ખલિત પદ વાણી, વદન જીભ નાવે વચણાં, પગે છુટે થયરાટ, જાય છે ઉંડાં નયણાં. ૨ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy