SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૬). જે વસ્તુની થાતી તલસ, તે વસ્તુઓને બળતે, તે વસ્તુ પ્રાપ્ત કરી અને, આનન્દ પૂર્વક ભગતે, એ ભેગની આલ્હાદકારક, હેલીઓ સા વહી ગઈ, તે હાલના રસરાજની, સરિતા બધી જાશે વહી. ૨ જે વહિ ગયાં મધુબેગ, ચિંતા તે તણી કરવી નહી, ને હાલની આહાદતાને, જોઈ હરખાવું નહી, થાશે ભવિષ્ય જે મજે, તે તે બધી ક્ષણવારની, આ વિવકેરા ભેગની છે. ચન્દ્રિકા ઘડી ચાસ્ત્રી. ૩ ચારી પ્રિયાના ભંગ માટે વિશ્વની ધાંધલ બધી, ગારી પ્રિયાના નેત્રની, મૃદુ પાંખડી મનહારિણી એ સર્વ રસબસ રેલડી, ક્ષણવારની ક્ષણવારની, ના ના હૃદયમાં અમરતા, સૌન્દર્યની શોભે નહી. ૪ ચાલ સખે? સૌન્દર્યતા, જઈ ખેળીએ બીજે સ્થળે, નહિ ક્ષણિક જ્યાં ચળકાટ પણ, તિઃ સદાએ જળહળે, રસભેગની મૃદુ લાલસાની, જે સ્થળે છે અમરતા, જ્યાં કષ્ટ કરી વિરહતાને,સિખ્યની સૈભાગ્યતા. ૫ દુનેગાર. (૨૨) હરીગીત-છંદ. મુજને જગતનું કામ શું? કારણ જગત છે મૃત્યુમાં મુજને વિષયનું કામ શું ? કારણ વિષય છે મૃત્યુમાં મુજને નથી પરવા કશી, આ વિશ્વના રસરાજની; કારણ જગત્ના રસ બધા, છે ચાંદની ઘડી ચારની. મુજને પ્રિયાનું કામ શું? કારણ પ્રિયા છે મૃત્યુમાં મુજને તનયનું કામ શું ? કારણ તનય છે મૃત્યુમાં ૧ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy