SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪૪ ) આ લેાક કેરાં સુખતણી, અભિલાષ નિજ ઉરમાં ધરે, તેમજ પ્રભુના લેક જાવા, કાજ નિહ પાછે કે; સ્વાભાવિકા નિજ બુદ્ધિથી, ધર્મોનુયાયી ધસમસ્યા, એવા પુરૂષને પૃથ્વીપર, પૃથીનાથ ? પંડિત જાણુશા. અભિલાષ પૂર્વક વસ્તુની, અભિવાંચ્છના કરતા નથી, ગત વસ્તુ માટે શેક કે, સ ંતાપ મન ધરતા નથી; સુખ દુ:ખ પૂણુકાળમાં, સમભાવથી નથી આળશ્યો, એવા પુરૂષને પૃથ્વીપર, પૃથીનાથ ? પતિ જાણુશા. પ્રત્યેક કાર્યા સહેજમાં, સમજી શકે જે લેાક છે, ને જ્ઞાન દઢ કરવા બદલ, શાસ્ર શ્રવણને શોખ છે; છે કામ જેના કાબુમાં, નથી કપટના જેને નિશે, એવા પુરૂષને પૃથ્વીપર, પૃથીનાથ ? પંડિત જાણો. નિશ્ચય કર્યો પશ્ચાત જે, સત્કાર્ય ને આર ભતા, આરંભ કીધાં કાર્ય ને, પૂરાં કર્યાં પછી નિષ્ફળ સમય ગાળે નહીં, જાણે કમૅ લાભ શે ? એવા પુરૂષને પૃથ્વીપર, પૃથીનાથ? પંડિત જાણશે. સત્કર્મમાં પ્રીતિ કરે, હિત જાણતા ઐશ્ર્વર્ય માં, તા; મિત્રાની નિ ંદા નવ કરે, ખુશ થાય પ્રભુનાં કાર્ય માં; પર માં િત અને, પર દુ:ખમાં દુ:ખી અને. પૃથ્વીનાથ ? પંડિત જાણુશા, પૃથ્વી ઉપર એ પુરૂષને ૧૦ કુંત્યાંનીમુકું. (૨૪ ) હરિગીત-છંદ. વાર્તા માની નહિ કહું, પાતા તણીજ ગુજારૂ' '; મુજ ક્ષુલ્લ હિતના અદલમાં, બીજાનુ ઐહિત ધારૂં છુ, For Private And Personal Use Only ८
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy