SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩૮ ) સામાન્યરોષ. ( ૨ ) હરિગીત છંદ. જન્મ જગતમાં શ્વાન છે, ને પેટનું પાષણ કરે; તે સાંભળે કાના વડે, નયના વડે નિરખ્યા કરે; ચરણે કરે છે પૃથ્વીપર, ભય આવતાં દિલમાં ડરે; પંચેન્દ્રિયાનાં કમ કરી, માનવ તણી પેઠે મરે. આ સ કાર્યો માનવા ને, શ્વાન માંહિ સમાન છે; જન્મ જગતમાં માનવા, પાષણ ક્રિયામાં જાણું છે; છે સાંભળે શ્રોત્રાવડે, નયના વડે નિરખ્યા કરે; પંચેન્દ્રિયાનાં કર્મ કરીને, શ્વાનની પેઠે મરે. એ માનવા ? માનવ અની, કંઈ ખ્યાલ નિજ મનમાં ધરા; પશુને મળેલાં સુખ વડે, ફૂલાઈ શુ ફરતા ફા ? એ શ્વાનથી જો શ્રેષ્ઠ છે તેા, શ્રેષ્ઠ કાર્યા આદરી; પાષણ કરી નિજ પેટનુ', પર પેટનું પાષણ કરો. નિજ જ્ઞાતિનું નિજ દેશનું, નિજ ધર્મનુ પાલન કરા; નિજ અન્ધુનું નિજ ભૂમિનુ, નિજ ગ્રન્થનું લાલન કરી; જીવા પરાયા કારણે, પરમેશને બ્યારા કરા; સત્ ચિત્ પ્રભુની ભાવના; અતર વિષે સાદર ધરી. નિન્દા કરા નહી કોઇની, ને દ્વેષ તેમજ નવ કરો; ધન માલ આદિક અન્યનાં, નિજ પેટ માટે નવ હરી; પરનાં દુભવતાં દિલ તમા, દીનબંધુના ડરથી ડરા; માનવ થયા છે. પુણ્યથી તેા, જન્મને સાર્થક કરો. ૫ શુક્રાચરણને આચરે; શ્વાનાદિવત્ નવ સ ંચા; પશુ પંખીને છે પ્રાપ્ત સુખ, તે માંહી શુ રામ્યા કરે ? For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy