SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૬ ) તા યે દયા મુજ માંહીં છે, તુજ દુ:ખમાં હું દુ:ખી છું; આ ભૂલ ભરેલી હસિની ? તુજ સુખમાં હું સુખી છુ. ૩ તુજ રંગ અંગ ઉમંગ સહુ, વિખરાઇને છેદાઇ જશે; એ મિલન રાને ધવળ ત્હારી, પાંખ મલિન થઈ જશે; ધ્રુવે હવે બાંધી દીધા, માનસ તણા સંબંધ આ; પાને પડયા છે આ સ્થળે નિજ, જીવત કેરા ગ્રંથ આ; ૪ આવુ છતાં શિશ્ન વ્યર્થ તુ, વનમાં જવા ઉમી કરે ? મુજને સ્પૃહા તો કઇ નથી, તપિ તજતાં દીલ ડરે; મુજ સ્વા તે મ્હે યજ્ઞમાં, હામી દીધા છે યારને; ત્યાગી દીધા છે છંદ તેા, પરિણામ વાળા પ્યારને, ૫ નથી પ્રેમ કત્રિમ જીગરમાં, નથી બિન્દુ એકે સ્વાર્થનું; પણ તુજ તણી ચિંતા મ્હને, કબ્જે એ પરમાર્થનુ; જેને કદી ના આળખુ ના, પારખુ દુનિયા વિષે; તેની દયા ારા વિષે, ત્હારી પછી કેમ ના ક્રિસે ? કાઢી નથી બહુ એ કદી, મનમાંની પ્રેમે વારતા; સંબંધ પણ ઝાઝા નથી, તેા પૂર્ણ કેરી ક્યાં કથા ? તુજ હિત કેરે કારણે, તે ચે હું દુઃખી થાઉં છુ; સંભારી ત્હારા જીવનની, દોરી દુ:ખે ડૂમાઊં છું. રે ? હે ? અકલ વિષ્ણુ પંખિડી ? તુજ શ્યામ ચક્ષ્મ ઉતારીલે ? આ ધવળ અક્ષય ઇષ્ટનાં, ચસ્મા ઘડીભર ધારી લે ? પછી માનસર સહ તુજ વિમળ, સંબંધ કદીએ નહી ઢૂંઢે; અમૃત ભર્યા સિન્ધુ થકી, પાણી સુભગ ? તે નહી ખૂટે. ૮ દુ:ખ છે બધું દીલ ભેદમાં, અજ્ઞાનના પડદા તળે; શું ? રાય કે શું ? રક પણ ત્યાં, જઇ બધાંયે ટળ વળે, અગ્નિ તણી જવાળા બધી; સાથે મળીને ત્યાં મળે; પણ પ્રજ્ઞતાના પિયરમાં ઝટ; ચાલ્ય ને સુખડાં મળે. For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy