SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૦) દર્શન અરે ! કેમ થાય ?, વચમાં ભીડી છે જખરી કડી; શી રીત રાજી થાઓ છે ?, દર્શાવી દ્યોતે રીતડી. ૯ બ્રહ્માંડ ચોદે અગ્નિ તમને, અન્ન પકવી આપતા; તે સર્વ લેાજન ન્યૂન એવા, મહદ છે! પ્રભુ ? આપ તે; પછી એક ચૂધી ન્હાની મ્હારી, કેમ કરી થાશે વડી; શી રીત રાજી થાઓ છે ?, દર્શાવીદ્યો તે રીતડી. ૧૦ જોગી ખતુ તેા નાટકે, જોગી ઘણાએ થાય છે; એ લેાકને ક્યાં ? આપનું, શુદ્ધ સ્વરૂપ જણાય છે ? મમ આત્મ કેર્ રત્ન ક્યારે ? આપમાં લેશે। મહી ? શી રીત રાજી થાઓ છે ?, દર્શાવી દ્યો તેરીતડી. ૧૧ મુજ વિનતિ તવ પાર કેદિન, પામવાની નથી કે ઇ; ને અલ્પ પણ થાતાં પ્રભુજી ? કાઇ ક ંઇ કરશેા નહી; કાલાં અને અધુરાં વચન, નિજ ખાળ સમ લેશેા ગણી; દિન જાણીને કરૂણા કરા, ધુરથી તમેા સાચા ધણી, ૧૨ प्रभुप्रभावदशक. ( २ ) મન્દાક્રાન્તા. તેજસ્વીને સકળ જગના, પ્રાણ દાતા પ્રતાપી; જેનાં નિત્યે કિરણ અવની,—માં રહેછે જ વ્યાપી; તેને કોણે ? દૃઢ બળ દીધુ, તેજનું પુ ંજ ધામી; વ્હાલા ? હારીવિવિધ કૃતિમાં, વૃત્તિ મ્હારી વિરામી. ૧ શબ્દો મ્હોટા ઘુઘુલ્લુ કરતા, સિન્ધુ મ્હોટા તરંગે તેમાં મત્સા ડર વિષ્ણુ રહે, વાયુ વિના ઉમ ંગે; એ આદિના જીવન ધનના, દેણુ તુ નેક નામી; વ્હાલા ? ત્હારી વિવિધ કૃતિમાં, વૃત્તિ મ્હારી વિરામી. ૨ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy