SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૪ બીજાની છાયા તે, શરદ ઋતુનાં વાદળ સમી, ક્ષણે આવી ચાલે, નયન ચપળાના દળ સમી; તમારી છાયા તે, સુરતર તણા પલ્લવ ઘરે, પિતા ! પ્યારા મ્હારા ? મમ દુ:ખ નિવારો સુખ કરે. પડ્યો પાસે હારે, શરણ જનની લાજ તુજને, ચઢા વ્હાલા! વ્હારે, પ્રતિ બહુ છેનાથ! મુજને; તજ્યા ખરા ક્યારા, તવ ચરણુ મીઠ્ઠો જલ ધરો, ૫ પ્રભા ! પ્યારા ! મ્હારા ! મમ દુ:ખ નિવારી સુખ કરે. ઘણા હું દોડ્યો છુ, મૃગજળ નિહાળી અહીં હતીં, છતાં પાણી કયાંર્ક, ભવઅટવીંમાંહી મળ્યુ નહી; હવે થાયે હું તેા, ચરણ શુભ ભક્તિ જળ ઝર; પ્રભા ! પ્યારા મ્હારા ! મમ દુ:ખ નિવારી સુખ કરો. ૭ કારૂ છેરૂ તે, પ્રભુ ! કક્રિક કાળે થઈ શકે, પિતા માતા તે તે, કઢિય નવ તેવાં ખની શકે; નમેરૂ' છે.રૂ' છુ, જરૂર નભવી લ્યેા પદ્મ ભરા, પ્રભેા ! પ્યારા મ્હારા ! મમ દુ:ખ નિવારી સુખ કરે. ભર્યા છે સિન્ધુ આ, વિષયરૂપ ખારા જળ થકી, અમારી નાકા તે, વચ જઇ ચઢી વા ખળ થકી; નિરાશા આશાઓ, અલમય તર ંગા હિરા, For Private And Personal Use Only . પ્રભા ! પ્યારા મ્હારા ! મમ દુ:ખ નિવારી સુખ કરે. જગન્માયા કાયા, પ્રિયતમ ગણું કેઇ રીતથી; ત્યજી ચાલ્યા કેઇ, ત્યજી જવુ અમારે જગતથી; તમેા સાચા ઈશા, જીવન ! સુખદાતા ! ઉર ઠેર પ્રભુ ! પ્યારા મ્હારા ! મમ દુ:ખ નિવારી સુખ કરે. ૧૦ ૯
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy