SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) पीधीछेत्रहो !प्रेमनीमस्तप्याली. (४३) છંદ-ભુજંગી. ચડી છે જુદી પ્રેમની મસ્તતા આ, નથી વિશ્વના દીલને આ અવસ્થા, ન જાણું કયા સ્થાનમાં જાઉં ચાલી, પધી છે અહો ! પ્રેમની મસ્ત પ્યાલી. ૧ અમારા દિલે તે જુદો યાર છેજી, અમારો જુદે આ અધિકાર છે; પિવું નિત્યને બાટલી નિત્ય ખાલી, પીધી છે અહો! પ્રેમની મસ્ત ખાલી. ૨ અમારા થકી ના બીજો કોઈ રાજા, બડેજાવ ને યેગ્ય રાજાધિરાજા; ખરી સિદ્ધિ ઋદ્ધિ બની યાર ! હાલી, પીધી છે અહો ! પ્રેમની મસ્ત પ્યાલી. ૩ અરે? કેફ તો કાંઈ જુદી ચઢી છે, નિશા દિન ને દિન તે રાતડી છે; અશક્તાઈની આપદા આજ ટાળી, પધી છે અહો ! પ્રેમની મસ્ત પ્યાલી. કદી ઉત્તરે કેફ તો જીવ જાય, ચઢે જેમ શાન્તિ વધુ તેમ થાય; દિશાઓ બધી એ પ્રકાશે ઉજાળી, પીધી છે અહો ! પ્રેમની મસ્ત ખાલી. ૫ કુવામાં પડ્યાની કશી બીક છે ના, ગૃહોને તજ્યાની કશી ભીતિ છે ના, For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy