SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૮ ) હસ્યા હંસલા તેા વઢે મશ્કરી આ; તમારી અમે કીધી છે ના જરી આ; મીઠાં માંસની તે મઝા કોઇ મ્હાણે, કુડા કાગ શું ! હંસનું હૈયું જાણે ! ઉઠ્યો કાઇ માળા છિનાવી કરીને, બીજે કાગડા આવીને છેતરીને; રહ્યો હું સ તા માનધારી પરાણે, કુડા કાગ જી ! હુંંસનું હૈયું જાણે ! કુટીલા તણાં દીલડાં કાગડાનાં, અને પ્રેમીંનાં દીલ છે હુંસલાનાં; નથી સાંભળ્યાં વ્હાલનાં દીલ લ્હાણે, કુડા કાગ શું ! હંસનું હૈયુ જાણે ! કથે ક્યાં જઇ માનકેરી મઝાય; કહેા ક્યાં કથે ? કલ્પની શીળી છાંય; જઇ મેાતિની વાત કાને વખાણે, કુડા કાગ શુ` ! મેાતિની લહેર જાણે. કથે કયાં જઈ એની વાણીની વ્હાર, કથે મીઠડા શબ્દને કયાં ઉચાર; લીધી ઘેરી ત્યાં આંખને ચાપ ખાણે; કુડા કાગ શું ! હંસનાં દીલ જાણે ! પરીક્ષા વિના હેડું આવ્યું ભરાઇ, વહી તત્ક્ષણે અશ્રુની ધાર આવી; મતિ કાઇની દોડી ના ઓળખાણે, કુડા કાગ શું ! હુંસનુ હૈયું જાણે ! ગુમાવી દોઁધી મ્હારી મ્હે માલિકાને, અને હની વાત આ કાગ માને; For Private And Personal Use Only ૧૦ ૧૧
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy