SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૩ ) महामन्दगीप्रेमनी छेजन्यारी. (४०) છંદ-ભુજંગી. નહીં ઔષધા પ્રેમને કામ આવે, નહીં જાદનું જોર આ ઠામ ફાવે; કરે મંત્રની માલિકા શું બિચારી, મહામ દગી પ્રેમની છેજ ન્યારી. અહીં કસ્તુરી કિસ્મતી છે નકામી, જડીબુટ્ટી આતણી લાજ પામી; શકે ડૉક્ટરો રોગ આ ના ઉચારી, મહામ દગી પ્રેમની છેજ ન્યારી. અરે ! કેાઇ આવી જુએ નાડી મ્હારી, તપાસી અને રાગને દ્યો નિવારી; કરે ઉપચારા વિચારી વિચારી, મહામદગી પ્રેમની છેજ ન્યારી. યથા પૂર્વ તેવીજ નાડી વહે છે, છતાં રાગ તા દીલડાને કહે છે; વહ્યાં ચક્ષુથી ગંગનાં જાય વારી, મહામ દગી પ્રેમની છેજ ન્યારી. ક્યા ગૂમડાને કપાવી શકાય, દિલે દઈ તે! ના જરાએ જણાય; નહી વાયુને કાપ દીસે વિકારી, મદામદગી પ્રેમની છેજ ન્યારી. નથી પિત્ત કેરા કશેાએ બિગાડા, પ્રમેહાતણા ના પડયા રાગ આડા; For Private And Personal Use Only m
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy