SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૪) શાની તમારે છે કમી ! રે ભ્રાત ! વિચારી જુઓ! વિદ્યા અને મહેનત વિના, દુઃખમાં પડ્યા નિત્યે રૂ. ૧૮ વિદ્યા ભણે મહેનત કરે, ફળ દાતુ દૈવજ એજ છે, દેવેની આશિષ મેળવે, એ દેવના ગણ એજ છે, સજજન તનય સઋાસ્ત્ર ભણુતા, દિગ સહુ ગજવી મુકે, સાધુ જને અજ્ઞાન હણવા, ચેટ કદી એ નવ ચુકે. ૧૯ વૈશ્ય તણા વ્યાપારથી, દુઃખ હિન્દનું ક્વ ટાળશું ! દુ:ખમય સમય ત્યાગી અને, સુખીયા દિને કવ ભાળશું ! આળસ અવિદ્યા આદિ ક્યારે, ઉદ્યમેથી બાળશું ! સર્વજ્ઞ નરના જન્મને, કેવારમાં નીહાળશું ! guillagછે. ( ૨૭) હરિગીત. જે રાયની દશદિશમાં, આજ્ઞા બરાબર ચાલતી, ચતુરંગી સેના સજજ થઈ, અરિ સૈન્ય હરવા હાલતી; એ રાયના સેના સહિત, શ્રવણે સુણ્યા બેહાલ છે, ઉરમાંહી જીવડા ! જાણી લે, કુલ જગત્ કાળફરાળ છે. ૧ નિત્ય ધારતા મણિયુક્ત, શિરપર મૂલ્યવાળા તાજને, વળી છીંક થાતાં બોલતા, ખમ્મા ઘણુ મહારાજને; છડીદાર સાથે તાજવાળા, મરિ ગયા મહિપાલ છે, જીવ! જાણીલે ઉરમાંહી કે, કુલ જગત્ કાળફરાળ છે. ૨ વિણુ વાંક ન્યાયી પુરૂષપર, બહુ જુલમને વર્તાવતા, અન્યાય ન્યાય ન જાણુતા, વિજયી ધ્વજ ફરકાવતા; એ વિજયધ્વજ ત્યાગી કરી; ચાલી ગયા નરપાળ છે, ઉરમાંહી જીવ ! તું જાણી, કુલ જગતું કાળફેરાલ છે, .. For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy