SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૬) ભલાઈ ભુ ડાઈ તણે જ્યાં જમાવ, ઘણે છે જુદે પ્રેમ કેરે પ્રભાવ. કદા દેવથી એ અતિ સુખ આપે, કદા અંગમાં ઝેરની જેમ વ્યાપે હિતસ્વી છતાં જુલ્મ છે હાવભાવ, ઘણે છે જુદે પ્રેમ કેરે પ્રભાવ. ૭ બન્યા કેક એથી કરી લેક ત્યાગી, બન્યા કૈક એથી જગત્ માંહી રાગી; દૂરને ઘેરેને સમીપેજ સાવ, ઘણે છે જુદે પ્રેમ કેરે પ્રભાવ. ઘડીમાં હસાવે ઘડીમાં રડાવે, ઘડીમાં રમાડે ઘડીમાં ઘડાવે; જુઓ ચાદ બ્રહ્માંડ એને પડાવ ઘણે છે જુદે પ્રેમ કેરે પ્રભાવ. ઘણું જઈ ગિરિમાં સમાધિ લગાવે, ઘણું વાસ્ત માંહી અલેખ જગાવે; સહ્યા જાય ના એ તણું કારી ઘાવ, ઘણે છે જુદો પ્રેમ કેરે પ્રભાવ. ૧૦ અને અરે ભાઈ ! તું શાન્તિ દેજે, અમારી સ્તુતિ તું સદા શ્રેત્ર લેજે; અહા! હારી દૃષ્ટિ ખરે એજ લ્હાવ, ઘણે છે જુદે પ્રેમ કેરે પ્રભાવ. ૧૧ અમે હારી સંગે સ્વછંદે રહીશું, અમે હારા માટેજ આપતું ગ્રહીશું; પિતા તું અમારે અમે તુજ શાહ, ઘણો છે જુદે પ્રેમ કેરે પ્રભાવ. ૧૨ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy