SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુન્દર સુખ શાંતિ દેનારી, ભૂલ્યા નિજ વિદ્યા નારી, એહ તણાં ફળ આ અવલોકે, ડૂબ્યા છે દુઃખમાં ભારી, હજી ચેતે તે સુખદ લાગે છે, પામ્યા માનવ તન હારી, પંથીમન ! નિજ દેશે ચાલે, બહુ દિન વીત્યા દુ:ખકારી. ૪ મેહજાળમાં ઘણું ફસાણું, લાતે તે લાખ ખાધી, કામ શત્રુની કેડે પડિઆ; લડિયા ત્યાં નવ જીત સાધી, ક્રોધ તણા કારાગ્રહ માંહી, વીતી રજની વિકારી, પંથીમન ! નિજ દેશે ચાલે, બહુ દિન વીત્યા દુઃખકારી. ૫ મરણરૂપ રજની આવે છે, સૂર્ય અસ્તની વાર નથી, રહી જાશો તે રાનવ્યાધ્ર યમ–હાથ જવામાં વાર નથી? સુસ્ત થવાનું નામ નથી મળ–આવી આ ઉત્તમ વારી, પંથીમન ! નિજ દેશે ચાલો, બહુ દિન વીત્યા દુઃખકારી. ૬ ઈન્દ્રિય ઘોડા શરીર રથ છે, વિરાજનારો તુંજ ખરે, અંત:કરણ રૂપી સુલગામે, સદ્દગુરૂ સારથી હાથ કરે; પછી ચલાવો પ્રેમ કરી શિવ, મા જ્યાં છે જય ભારી, પથીમન ! નિજ દેશે ચાલે, બહુ દિન વીત્યા દુખકારી. ૭ स्वात्मानासिमभ्यर्थनसप्तकम्. (२८) સવૈયા. ક્ષણિક જગતના નશ્વર સુખને, ક્ષણ ક્ષણ પ્રત્યે દૂર કરશું, - મમતા મત્સર આદિક માયિક, વસ્તુઓને પરિહરશું; સર્વ સ્થળથી સાર ગ્રહીશું, અસાર તે નવ આચરશું, અપૂર્વ એવે અવસર આવે, આલ્હાદિક માનસ કરશું ! ૧ એરવેરને બાળી-વાળી, આત્મપમ સહુને શું, ખૂટલ જનને સંગ હશે તે, ખંત કરી નક્કી હેશું, For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy