SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૪ ) દર પૂર્ણ માયે દશને, ડાકેરજીએ જાય છે, રણછોડજીને ભેટવા, બહુ ભીડમાં ભચડાય છે, ય જ્ય કરી પાછો તુરત, જેવો અને તેવો ફરે, જોગી જને તે હૃદયમાં, જગદીશને જોયા કરે. ૭ લાખ હજાર રૂપિઆના, સરસ શણગાર સજે, મૂર્તિ બનાવી પિત્તળની, થઈ ભક્ત સંપૂરણ ભરે; એ મૂર્તિ ખવાઈ જતાં, કે ભાગતાં રેઈ મરે, જોગી જને તે હૃદયમાં, જગદીશને જોયા કરે. ૮ તુળજા ભવાની શોભતી તે, છેક રામેશ્વર જતા, ભાગીરથીનું નીર કાવડ-માં લઈ શિવ સાધતા; પણ નયન બે દાખ્યા પછી નજરે નહી દેખે ખરે ! જોગી જનેતા હૃદયમાં, જગદીશને જોયા કરે. ૯ જઈ કાગ ન્હાયો ગંગમાં, બે પાંખડી ધંઈ લીધી, પયપાન પણ પુષ્કળ કર્યું, પવિત્રાઈ પણ પુષ્કળ કીધી, કિધું ગુરૂને અભિનમન ગુરૂ ! હંસ કે નહી હંસ હું, પણ કેણ કહે? એ દુષ્ટ વાયસ, ભ્રષ્ટને કે હંસ તું. ૧૦ લેકે નિહાળે નેત્રથી, હૃદયે નિહાળે યોગીઓ, ભાળે હૃદયના શુદ્ધ જન, ભાળે નહિ કંઈ ગિઓ; છે હૃદય સત્ય વિરાજવા, મંદિર મનહર આત્મનું, ભટક્યા કરેશિદ પ્રાણીઓ! ઘડીવાર હૃદય નિહાળતું. ૧૧ स्नातं तेन समस्ततीर्थ सलिले, दत्तापि सावनी, यज्ञानांच सहस्रमिष्टमखिला-देवाश्च संपूजिता । संसाराच्च समुध्धृताः स्वपितर-बैलोक्यपूज्योप्यसौ, यस्य ब्रह्मविचारणे क्षणमपि स्थैर्य मनः प्राप्नुयात् ।। For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy