SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩). દે છે આશ્વાસન, જેહ જેને મન જેવું, અમુક તિથિ કે દીન, વરસશે વદતા એવું; કૈક એવી તિથિ ગઈ, ભવિષ્ય વિષે જે થાશે. જેણું જૂઠું કેણ ? સર્વનું સત્ય જણાશે. ૩૨ અરવીતિ. (૨૬) સવૈયા. મધુકર કેરી કમલ પુષ્પમાં, પૂર્ણ પણે લગની લાગી, થઈ રજની પણ રસક્સભેગી, શ નહી તે રસ ત્યાગી; પ્રાત:કાળ થવાને આવ્યા, નિશા શ્યામતા ગઈ ભાગી, હસ્તિ ઉદર પહોચ્યો તે ષટ્રપદ, યે ભસ્મમયદુર્ભાગી. ૧ એજ પ્રીતિ જઈ સારસ પક્ષીની, દંપતી માંહી વસી રહી, એક તણું મૃત્યુની પાછળ, બીજાએ છવાયું નહી, પતંગ અંગ ઉમંગ ધરીને, પડિ દીપ શિખાન મહીં, જ્યાં હે પ્રીતિ ! જઈવસી ત્યાં, ક્ષેમકુશળ તે રાખ્યાંકઈ ૨ જઈ પહોંચી વળી વિવિધ વૃક્ષ, વિભૂષિત કુસુમિત વનમાંહી; વણા નાદે ચિત્ત ચેરી લીધું, ચટપટી મુગના મનમાંહી, મસ્તક છેદ લીધાં પારધીએ, કરી શસ્ત્ર ઘા તનમાંહી, ઘડીમાં વિશ્વવિલાસ ખલાસ, કરા પાપિણી! રણમાંહી.૩ dજ તથૈવ વસી આ વિષધર, ફૂર ભયંકર મણિધરમાં, બંસી નાદમાં ભાન ભુલાવી, વૃત્તિ હરિ છે ક્ષણભરમાં કમળ દન્તાવલી કપાછું, જાત જાદુગરના કરમાં, પરાધીન કરી મણિ તજા, આપી વિપત્તિ જનમ ભરમાં. ૪ વૈર્ય ધરણ ક્ષત્રિીના પુત્રે, હેંજ ખરેખર કર્યા ખુવાર, બ્રહ્મ સ્વરૂપમય બ્રાહ્મણ પુત્રો, હું પહોંચાડ્યા જમને દ્વાર; For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy