SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મન. હરિગીત, બાનન્દના ઉભરા થકી, છલકાઈ જા તુ બહુ અર; બહુ બાલ બેલે મીઠડાને, લેકને ખુશી કરે. સમજાવતું સિદ્ધાંતની, વાતે વિવેકે કહાલથી; પશ્ચાત્ એ બદલી ગયું ને, અન્યરૂપ ભાસીયું, આકાશ ગાડીમાં ચઢી, આકાશમાં ચામું ઘણું આસ્માનની લેધ હવા ને, મસ્ત બનીયું આજથી. દુની આ સકલ તરણા સમી, ગણીને અરે ! હાલત પશ્ચાત એ બદલી ગયુને, અન્યરૂપે ભાસીયું. ભાષા ભણું વાદે કરે ને, બોલ બેલે જોરથી; યુક્તિ અને પ્રયુક્તિથી, નિજ પક્ષની સિદ્ધિ કરે. ચર્ચા કરી વાદી બની ને, ડાલતું મગરૂર થૈ, પશ્ચાત્ એ બદલી ગયુંને, અન્યરૂપે ભાસીસું.. નાના ધરી વેષે અને, શૃંગારથી હર્ષે ઘણું મારા સમું કઈ નથી હું, એકલું છું શોભતું. શૃંગારવૃત્તિ રંગની, લીલા ધરી નાટક કર્યું પશ્ચાત્ એ બદલી ગયુને, અન્ય રૂપે ભાસીયુ. ગર્જવતું આલમ બધી, ધરણું ધ્રુજાવે હાકથી; મહાકાલ સરખું ઝટ બનીને, પ્રલય કરતુ વેગથી. શ બનીને શોર્યથી બહુ શૂરરસથી શોભતું; પશ્ચાત્ એ બદલી ગયુંને, અન્ય રૂપે ભાસીયું. ઉપજાવતું સાને દયાથી, સર્વ અશુ હાળતા દુખદધિમાં ડુબીયું, જાણયું હવે આ નથી. પ્રારબ્ધના પંજાથકી, દુઃખી બની દુખી કરે; પશ્ચાત્ એ બદલી ગયું છે, અન્ય રૂપે ભાસીયું. વિચિત્ર વે વાણીના, ચાળાથી હાસ્યજ કરે For Private And Personal Use Only
SR No.008614
Book TitleKavya Sangraha Part 7
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy