SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૭ પોષાય છે સા ઔષધી, જીવન ધરે જીવે ઘણું; સૈા ઔષધીના ભાગ્યમાં, અમૃત રહ્યું જ્ઞાને ભણ્યું. સૈા કુમુદિનીએ પ્રેમથી, સબન્ધ ખાંધી ઉલ્લુસે; સમન્ય વણુ મિ'ચાય એવા, પ્રેમતે જવલે સેિ. સબન્ધ એવા સ્નેહના, મરતાં કદિ છૂટે નહીં; સમન્ય એવા શા થકી એ, વાત ગુરૂ ગમમાં રહી, મૃગલાંછની પાતે અન્યા, શરણે ધર્યા મૃગને ગ્રહી; લ છનથકી લાજ્યે નહીં, શરણે ગ્રહ્યા છે।ડયા નહી', ઉત્તમપણુ' એ સન્તમાં, દૃષ્ટાંત જગમાં જાગતુ; હારાથકી સન્તા ગ્રહે, જોતાં ખરૂ એ લાગતું, ખહુ તારકા તુજ સાથમાં, ઉગે વિકારો ઝળહળે; હારૂ' નિહાળી સામ્ય તે, પાસમાં આવી મળે. તું સામ્ય દૃષ્ટિ ધારીને, સમતા ધરે સૈા ઉપરે; નિવૃત્તિના અનુસારથી, અભિપ્રાય અહુ જીવા ધરે. હારી પ્રભા રાહુથકી, અવરાય છે દેખ્યું અહા ! લાગે ગ્રહણુ મ્હોટા ઉપર, સમભાવમાં સમજી રહો. મ્હાટા ખમે છે દુઃખને પણ, ધૈર્યને ના ટાળતા; દ્રષ્ટાંત એવું તુજ થકી, શિખી મહુન્તા ચાલતા. મ્હોટા ઉપર દુઃખા પડે ને, શેાભતા મ્હાટા જના; મ્હાટાતણુ સા માટલું, જાણી ખરે ! મ્હોટા અને 1 તમના રિપુ આનન્દના, દાતા મનેાહર લાગતા; વેળા વધારે અશ્વિની, મહિમાથકી જગ જાગતે. આ પિડમાં ચન્દ્રજ રહ્યો, બ્રહ્માંડમાં ચન્દ્રજ ઘે; નિજ જીવને ચન્દ્ર જ ગણીને, ભાવ એ નિજને કહ્યા. જ્ઞાની મઝાનું સમજીને, નિજ ચન્દ્ર જ્યેાતિ દેખશે; અદ્વૈષધ્ધિ ક્ષાયિક ચેતના નિજ, ચન્દ્રને ઝટ પેખશે મ ૐ શાન્તિઃ ૨ સંવત ૧૯૬૯ કારતક વદ ૧૧ સાણ. For Private And Personal Use Only ૪
SR No.008614
Book TitleKavya Sangraha Part 7
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy