________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
11%
ધરીને ચિત્તમાં એવુ, મળે તેવા પ્રસંગમાં; નિહાળી ઢષ્ટિથી સારૂં, સકલ ફ઼ો અદા કરજે, જગશાળાવિષે માનવ, અનુભવ સર્વ લેવાના; મળ્યા નહિ તે મળે છે હા ! ખુશી થૈ જ્ઞાન લે ત્યાંથી પરિવર્તન અવસ્થાનાં, થયાં થાશે અનુભવ કે; રઘુ જે કર્મ પડદામાં, પ્રકટ થાશે થશે નિશ્ચય. અશાતા શાતનાં વાદળ, ઉડ્ડય આવે વિલય થાવે; થઈ સાક્ષી ચુકવુ દેવું, ખરૂ તે દિવ્ય દેખાશે. અવસ્થા એક નહિ કયારે, જગતમાં સર્વ વસ્તુની; થતા ઉત્પાદ તેના વ્યય, અનુભવથી અનુભવ ! એ. ગમે તે વસ્તુમાં મનથી, હે ! જે સુખ કલ્પાયુ; ક્ષણિક મનને ક્ષણિક વસ્તુ, ધરા સતાષ તા શાન્તિ. થયુ' થાતુ થશે જે જે, ઉડ્ડયના જ્ઞાન અર્થે તે; ગણીને ધૈર્ય ધારી તું, સુજે સારૂ કરે જા તે. ખરૂ તે પાસ ત્હારી છે, ખરૂ સુખ તે નથી જૂદું, સકલ સુખનું નિધાનજ તુ, વિચારીને વિચારી જો. સહજ આનન્દ ભૂલીને, નથી ત્યાં શેાધતા અજ્ઞા; ઉતર ઉ। હૃદયમાંહીં, ખરાની શાખ:પૂરે તે. અનુભવ વ નથી નિશ્ચય, અનુભવ એ પ્રમાણુજ છે; થશે જ્યારે અનુભવ એ, તદા આનન્દની ઝાંખી. જગના જડ પદાર્થેામાં, સુખાશા માઢની એડી; અરે ! પરતંત્ર જીવા તે, ગણે સ્વતંત્ર પોતાને, નથી મમતા ઘણી સમતા, નથી જડમાં સુખાશા કઇ; બુદ્ધગન્ધિ નિત્ય સ્વાતત્ર્ય, સહજ આનાની ધારા.
ઝાન્તિઃ
સંવત્ ૧૯૬૮ ભાદરવા વિદ ૧૪ બુધવાર.
For Private And Personal Use Only
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
२०
૨૧.
૨૨
૨૩
૨૪
૨૫