SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તે મરઍવા એ પામતા, તણી વિભૂતિ. એ દીલ દરિસ્થાનાવિષે, પિઠી રહ્યા 'વિષ્ણુપ્રભુ લક્ષમી કરે છે સેવના, વિષ્ણુપ્રભુની ભક્તિથી. આ પધારે ! દિલના, દરિયાવિષે સિં માન જેવી તમારી દષ્ટિ તેવું, પામશે આવ્યાથકી. એ દીલ દરિયામાં રહ્યું છે, ઝેરને અમૃત ઘણું જે દેવ થઈને આવશે તે, સ્વાદ અમૃત ચાખશે. જે દોષ દષ્ટિ ધારશે તે, ઝેર ભાગ્યે આવશે, જે પૂજ્ય બુદ્ધિ ધાશે તે, ભાગ્યવેળા જાગશે, એ દીલ દરિયા છળથી, આનન્દમય પોતે બને; મર્યાદા મૂકે નહિ કદિયે, દીલ દરિયે મેટકે. પિઠા વિના એ દિલમાં, સારાંશ તેને ના હો એ દીલ દરિયાના પૂંજારી, બાદાથી થાતા નહીં. નિજ દીલથી બૂડયા વિના, ઉતરાય ના એમાં કદિ; પરમાર્થ તેને જાણતા તે, પ્રેમભક્તિવિચક્ષણ. એ દિલ દરિયે સેવીને, ગંભીરતા જે ના લહી, તે દીલ દરિયે સેવીયે, એ વાત હું માનું નહ. એ દીલ દરિયા સંગતે, શીતલ થતા ના જે તમે તે દીલ દરિયે સેવીયે એક વાત સાચી નહિ કદિ. એ દીલ દરિયે સેવવા, આવે ! અમારા બધુઓ! શુભ દીલમાં જે જે રહ્યાં છે, રત્ન લેશે પ્રેમથી, શુભ પ્રાર્થના એ પૂરશે, નિષ્કામ સેવા વિનતિ, બુદ્ધચષ્યિ દિલ દરિયા વિષે, આનન્દના કલેલ છે. ૬. * ૐ શાન્તિઃ ૨ સંવત ૧૯૬૭ માઘ સુદિ ૬ રવિવાર અગાસી. ૧ આમપ્રભુ, For Private And Personal Use Only
SR No.008614
Book TitleKavya Sangraha Part 7
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy