SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્ણિકાઓ : (૪૯] તરીકે અનાદિ અનંત છે તેને તીથ કરે પ્રકાશ કરે છે તેથી પ્રત્યેક તીર્થકરની અપેક્ષાએ તત્વજ્ઞાનનું સ્વરૂપ સાદિસાંત છે. ચારિત્ર માગ પણ અનાદિનિત છે પરંતુ તેમાં દ્રવ્યક્ષેત્રકાલભાવથી પરિવર્તને થયા કરે છે, તત્વજ્ઞાન માગરૂપ આગમરૂપ વેદ અનાદિકાલથી છે અને તેના પ્રકાશક તીર્થકર સર્વજ્ઞ પરમાત્માની અપેક્ષાએ તે સાદિ કચ્યા છે. આગમને જ્ઞાનમાર્ગ તે સર્વ તીર્થકરના વખતમાં એક સરખે હેય છે. ચારિત્ર માર્ગમાં-ધર્મક્રિયા માર્ગમાં દરેક જમાનાના મનુષ્યની પરિસ્થિતિ આયુષ્ય બળબુદ્ધિ સગવડતા આદિથી ફેરફાર થયા કરે છે. આત્મજ્ઞાની મહાત્માઓ ધર્મક્રિયાનાધર્મ પ્રવૃત્તિના મૂળ ઉદ્દેશને નાશ ન થાય એવી રીતે તેમાં સંસ્કૃતિ-પરિવર્તન કરીને ધર્મક્રિયાઓની અસ્તિતાને અને ધર્મક્રિયાઓને મનુષ્યસમાજના હૃદયમાં અને મન-વાણમાં ઉતારી દે છે. ધર્મશાસ્ત્રોના ઈતિહાસનું સૂમદષ્ટિથી આત્મજ્ઞાનીઓ અવલેકન કરે છે એટલે પશ્ચાત્ તેઓ નિર્મોહપણે ક્રિયાભેમાં મુંઝાયા વિના ચિત કમને કરે છે. અધ્યાત્મજ્ઞાનીએ શુદ્ધવ્યવહારધર્મક્રિયાને કરે છે અને હૃદયની શુદ્ધતાપૂર્વક આત્મામાં પરમાત્માને સાક્ષાત્કાર કરે છે. તેમના હૃદયમાં સર્વને પ્રકાશ થાય છે, સર્વજ્ઞ વીતરાગકથિત પ્રવચનના પ્રત્યેક સિદ્ધાંતનું રહસ્ય તેઓ સમન્ અવબધી શકે છે તેથી તેઓ આત્મશક્તિને વિકાસ થાય એવી સર્વજ્ઞ વચન અવિરોધી ધર્મ પ્રવૃત્તિને સેવે છે અને અન્યને પાસે સેવરાવે છે. ૨૦૮ બહિરામદશાથી સાચું સુખ મળતું નથી પૃ. ૫૯૯/૬૦૦ બહિરામભાવથી મનુષ્ય ભૂમિ અને રાજ્યને વિષે અતા For Private And Personal Use Only
SR No.008607
Book TitleKarmayoga Karnikao Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1963
Total Pages127
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy