SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્ણિકાઓ : [૭] છે તેથી સ્વાત્મની અનંત ગુણ ઉચ્ચતા ખીલે છે અને સહજસમાધિમાં આગળ વધવાનું થાય છે, પરોપકારમાં પ્રભુની ઝાંખી જણાય છે. ૧૫૬ પરસ્પરોપગ્રહો જીવાનામ્ કમલેગી દષ્ટિએ ધર્માસ્તિકાય અધમરિતકાય આકાશાસ્તિકાય પુસ્તિકાય જીવાસ્તિકાય અને કાલ એ પદ્રવ્યથી બનેલી વિશ્વશાલામાં પuપા વાના, એ સૂત્રને આગળ કરી અન્ય જીની સાથે ઉપગ્રહનો આપલેની પ્રવૃત્તિ સેવી શકે છે અને તેથી સ્વામેન્નતિ સાધક દશામાં પ્રગતિમાન બની શકે છે. જીમાં પરસ્પર ઉપકાર સંબધને જે અવધતું નથી તે વિશ્વશાલાના જીની સાથે એક્ય અને ઉપકાર સંબધે વર્તી શકતું નથી. અન્ય છ પર ઉપગ્રહ કરે એ સ્વક્તવ્યકમગ છે એવું અવધ્યા વિના તે સ્વાર્થી બનીને અન્ને કર્તવ્યકમગદ્વારા સવપ્રગતિ કરવા શક્તિમાન થતું નથી. આ વિશ્વશાલામાં સર્વ જીવે પરસ્પર એકબીજાના ઉપકારી અને મિત્ર છે તે ઉપયુક્ત સૂત્રથી સિદ્ધ થાય છે. અતએવ સર્વ જીની સાથે મૈત્રી પ્રમોદ માધ્યસ્થ અને કારુણ્ય એ ચાર ભાવનાને વર્તનથી વર્તવું જોઈએ અને આત્મવત સર્વ જીવેને માની ઉપગ્રહ દષ્ટિએ સવજીની ઉપગિતા અવધી સવજીનું સંરક્ષણ કરવું જોઈએ તથા સર્વ જી પરસ્પર ઉપગ્રેડ કરી આત્માન્નતિમાં અગ્રગામી બને એવી ગ્ય કાર્યપ્રવૃત્તિને મન વચન અને કાયાથી સેવી જગતના ઉપગ્રહદાન ઋણમાંથી ઉપગ્રહે પાછા વાળી મુક્ત થવું જોઈએ—એજ વિશ્વશાલાવતિ ચેતનની ઉન્નતિને વાસ્તવિક ઉપગ્રહ-કર્મગ છે. For Private And Personal Use Only
SR No.008607
Book TitleKarmayoga Karnikao Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1963
Total Pages127
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy