SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કણિકાઓ [૧૩૯} સેવાયંત્રે પ્રતિદિન કરી સ્વાપણે નિત્ય રાચું, મ્હારૂં હોવું સહુ પરિહરી સેવામાં જ મારું. પણ સેવા પ્રકટ કરવી આત્મશક્તિ પ્રાગે, સેવા સાચી નિશદિન કરૂં રાખીને આત્મભેગે; થાવું મારે પ્રગતિપથમાં સર્વના શ્રેયકારી, એવી શક્તિ મમ ઝટ મળે એગમાર્ગે વિહારી. ૬ સ્વાર્થોના સી પટલ ટળતાં સવ સેવા કરતાં, આત્મશ્રદ્ધા પ્રતિદિન વધે વિશ્વ દુઃખે હરતાં; સેવાના સો અનુભવ મળે બન્ધને દૂર જાઓ; } આત્મોલ્લાસે પ્રગતિપથમાં સેવનાઓ કરાઓ. ૭ સૌમાં હું છું સકલ મુજમાં સર્વ સાથે અભેદ, આત્માતે અનુભવવડે સત્તયા બ્રા વે; આત્મારામી સતત થઈને સર્વમાં બ્રહ્મ દેખું, સેવા સોની નિજસમ ગણી આત્મની પૂર્ણ લેખું. ૮. જે આ વિવે નિયમિતપણું તેહ મહારૂં ગણીને, જે છે વિવે પરમસુખ તે સર્વનું તે ભણીને; બ્રહ્માતે સકલ જગામાં સર્વને શમ દેવા, હેજે હેજે પ્રતિદિન મને વાર્પણે સત્ય સેવા. ૯ મારા મધે પરમ ઈશની તિનું તેજ ભાસે, વેગે વેગે તિમિર ઘનતા ચિત્તથી દૂર નાસે; પૂન સતત વિચરી સર્વને સત્ય દેવા, થા થા નિશદિન ખરે વિશ્વની સત્ય સેવા. ૧૦ For Private And Personal Use Only
SR No.008606
Book TitleKarmayoga Karnikao Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1961
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy