SearchBrowseAboutContactDonate
Page Preview
Page 772
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૧૧ માત્રથીતે અક્રિય થઈ શકતે નથી. ભગવદ્ગીતામાં કર્યું છે કેनकर्मणामनारंभा नैष्कार्य पुरुषोऽश्रुते । न च संन्यसनादेव, सिद्धि समधिगच्छति ॥ नहि कश्चित् क्षणमपि, जातु तिष्ठत्यकर्मकृत्, कार्यते હવશ કાર્ય સર્વગતિ છેઃ આ સકલ કાર્યો હસ્તમાં ન લેવાથી તેના અનારંભથી મનુષ્ય કર્મથી છૂટે થતું નથી. સર્વ કર્મને એકદમ ત્યાગ કરવાથી અર્થાત્ રાવ કર્યો છેડી દેવાથી સન્યાસની સિદ્ધિ મળતી નથી. મન, વચન અને કાયાથી કાર્યપ્રવૃત્તિ કર્યા વિના કેઈ પણ રહી શકતું નથી. કારણકે પ્રકૃતિથી ઉત્પન્ન થએલ ગુણવડે તે અવશ્ય કાર્યમાં પ્રવૃત્ત કરાય છે. નિર્ત ૬ વાર્મ , કર્ખ થાય ઘર્મળ: સરીયાત્રા ૨ , વિવર્મળઃ 1 કર્મ નહિ કરવું તેના કરતાં કર્મ કરવું તે સારું છે માટે હંમેશ તું કર્મ કર. કર્મ કર્યા વિના શરીરયાત્રા સિદ્ધ થવાની નથી. શરીર, મન અને વાણીની પ્રાપ્તિ તેને કર્તવકાર્યમાં પ્રવૃત્તિ કરીને આત્માની વિશાલ શક્તિની વ્યાપકતા કરવા માટે છે અને દુનિયાને તેને લાભ અર્પવા માટે છે. तस्मादसक्तः सततं, कार्य कर्म समाचर। असतो ह्याचरन् कर्म, परमामोति पूरुषः ॥ कर्मणैव हि संसिद्धि, मास्थिता जनकादयः । लोक સંપ્રદાપિ, સંvયન નહિ માટે કોઈપણ મમતા આસક્તિ રાખ્યા વિના કર્તવ્ય કર્મ કર્યા કર. નિરાસક્ત મનુષ્ય કર્મ કરતે જીતે પરંપદ-એક્ષને પામે છે. જનકરાજા વગેરે કર્મ કરીને જ ઉચ્ચગતિને પામ્યા છે માટે લોકોના કલ્યાણાર્થે તારે કર્મ કરવાની જરૂર છે. નિષ્કામ-નિસ્પૃહ-જીવન્મુક્ત થએલ જ્ઞાની–ગી લેકેનાં કલ્યાણાર્થે કોઈ પણ જાતની ઈચ્છા વિના કર્મપ્રવૃત્તિ સેવે છે. જે તે લેકના કલ્યાણાર્થે કર્મ ન કરે તે પરોપકારાદિ વ્યવહારધર્મને નાશ થઈ જાય અને તેથી ધર્મને નાશ થાય. અતએ મહાત્યાગી યોગીઓ પણ લેકલ્યાણાર્થે કર્મ કરે છે. સંપૂર્ણ રાગદ્વેષ ટળ્યા બાદ અને કેવલજ્ઞાન પામી કૃતકૃત્ય થયા બાદ શ્રીમહાવીર પ્રભુએ લેક્કલ્યાણાર્થે ત્રીશ વર્ષ સુધી ઉપદેશાદિ કર્મો કર્યા હતાં. ચોવીશ તીર્થકરેએ કેવલજ્ઞાન પામ્યા પશ્ચાત દુનિયાના ઉદ્ધારાર્થે તીર્થસ્થાપના, ઉપદેશપ્રવૃત્તિ વગેરે અનેક શુભ કર્મોને આચાર્ય For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy