SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૬૩ ગમન કરીને રાજાને અનેક યુક્તિ દ્વારા સમજાજો, પણ કામાન્ય ગર્દભભિલ્લને તેની અસર કંઈપણ થઈ નહિ, ઉલટું તેણે માલવદેશના મહાજનને તિરસ્કાર કર્યો, આથી માલવદેશના મહાજનની રાજા ઉપરથી પ્રીતિ ઉઠી ગઈ અને તેના વિરૂદ્ધ દેશ થઈ ગયે. કાલિકાચાર્ય વેષ બદલીને ઇરાન, ગ્રીક વગેરે દેશમાં ગયા અને ત્યાંના રાજાઓને અનેક ચમત્કારથી સ્વવશ કર્યા અને તેઓને માલવદેશ જીતવા સમજાવ્યું. તેઓએ સિન્ડ્રદેશ અને દરિયામાર્ગ–વલ્લભી, સેરઠ વગેરે દેશે પર સ્વારીઓ કરી. લાટદેશનું પ્રધાનનગર ભરૂચ વગેરે જીતને શક લેકેએ માલવદેશના રાજાની સાથે યુદ્ધ કરી તેને પકડી લીધું અને સરસ્વતી સાધ્વીને છોડાવી. તે પુનઃ સાધ્વી થઈ. પશ્ચાત્ ગર્દભ ભિલ્લની ગાદી પર વિકમરાજા થયું. તેણે શકોને હરાવ્યા અને પોતે માલવદેશનું નીતિથી મહાજનેની સમ્મતિપૂર્વક રાજ્ય કરવા લાગ્યો. ગર્દભભિલ્લરાજાના સમયમાં કોની સ્વારીઓ આવી તે વિકમવંશીય નાટકની પ્રસ્તાવના કીલાભાઈકૃત તથા રા. કેશવલાલકૃત પ્રસ્તાવના પરથી સમજાય છે. ગર્દભભિલે જે પુરૂષોની સમ્મતિ માન્ય કરી હતી તે તેની પતિત દશા થાત નહિ. કરણઘેલે, ગર્દભભિટ્ટ વગેરે હિન્દુરાજાઓએ અત્યાચારથી ભારતની પતિતદશા કરી અને તેમજ મુસલમાના રાજ્યકાલમાં કેટલાક બાદશાહોએ તથા બાદશાહી સત્તાધિકારી મુસલમાનેએ હિન્દુઓની રૂપવતી સ્ત્રીઓના હરણમાં સ્વસત્તાને દુરૂપયોગ કર્યો અને તેથી તેઓની પડતી પ્રારંભાઈ. ઈંગ્લીશ સરકારના રાજ્યમાં મહાજનરૂપ સંપુરૂષેની સમ્મતિ પૂર્વક રાજ્યમાં સુધારાવધારા કરવામાં આવે છે અને કેઈન ધર્મમાં રાજા–સરકાર વચ્ચે આવતી નથી અને તેમજ બ્રિટીશ સરકાર તરફથી નિયુક્ત વાયસરોય, ગવર્નર વગેરે સત્તાધિકારિયે તરફથી કેટલાક મુસલમાન બાદશાહના જેવા અન્યની કન્યાઓને, સ્ત્રીઓને પકડી લેઈ જવાના અત્યાચાર થતા નથી, અને સર્વ બાબતને ન્યાય મળે છે, તેથી બ્રિટીશ સરકારનું રાજ્ય રામરાજ્ય તરીકે ગણાય છે, તેથી એવું રાજ્ય વિશ્વમાં સર્વત્ર વ્યાપક થવાને કેચ કરી શકે છે. આર્ય રજપુતરાજાઓ અને નવાબેએ બ્રિટીશરાજ્યના કાયદાઓનું સૂમે પગથી અધ્યયન કરી સ્વરાજ્યમાં તે For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy