SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૬ एतदेवपरंतत्त्वं ज्ञानमेतद्धिशाश्वतम् । अतोऽन्योयः श्रुतः स्कन्धः सतदर्थ प्रपश्चितः ॥ अपास्यकल्पनाजालं चिदानन्दमये स्वयम् । यः स्वरूपेलयंप्राप्तः सस्याद्रत्नत्रयास्पदम् ॥ निम्शेष क्लेशनिमुक्त ममूर्त परमाक्षरम् निष्प्रपञ्चं व्यतीताक्षं पश्य स्वं स्वात्मनिस्थितम् ।। नित्यानंदमयं शुद्धं, चित्स्वरूपं सनातनम् । पश्यात्मनि परंज्योतिरद्वितीयमनव्ययम् ॥ यस्यहेयंनवाऽऽदेयं निःशेषभुवनत्रयम्। उन्मीलयतिविज्ञानं तस्यस्वान्यप्रकाशकम् ॥ आराध्यात्मानमेवात्मा परमात्मत्वमश्रुते । यथाभवतिवृक्षः स्वं स्वेनोद्धृष्यहुताशनः ॥ इत्यंवाग्गोचरातीतं भावयन्परमेष्ठिनम् । आसादयतितद्यस्मा नभूयो विनिवर्तते ॥ આ શરીરમાં સ્થિરતાત્મા તેજ સ્વસત્તાની અપેક્ષાએ સિદ્ધાત્મા છે. સંધ્યાનરૂપ વહુનિવડે અત્યન્ત સાધેલો આત્મા એજ પરમાત્મપર્યાયથી વ્યક્ત થાય છે. અએવ આત્માની પરમાત્મતા વ્યક્ત કરવાનું આત્મવિજ્ઞાન જ પરંતત્વ છે એવું આત્મજ્ઞાન શાશ્વત છે. આત્મજ્ઞાન વિના અન્ય જે કૃત સ્કંધ અંગ ઉપાંગાદિક છે તે આત્મજ્ઞાનાર્થે કથેલો છે એમ અવધવું. અંગઉપાંગ અને દષ્ટિવાદ શ્રુતસ્કંધવડે આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને આત્માની પરમાત્મદશા પ્રકટાવવી એજ ખરેખરૂં તત્વ છે. જે આત્મજ્ઞાની શરીરમાં રહેલા આત્માને મેહભાવ કે જે રાગદ્વેષની. કલ્પનારૂપ જાલ લાગી છે તેને દૂર કરીને ચિદાનંદમય એવા સ્વરૂપમાં લયને પ્રાપ્ત કરે છે અર્થાત્ નામ રૂપાદિની કલ્પનાથી ઉઠતા રાગદ્વેષના વિકલ્પોને શમાવીને આત્મસ્વરૂપમાં લયલીન થઈ જાય છે તે ખરેખર જ્ઞાનદર્શન અને ચારિત્રના સ્થાનરૂપ થાય છે. નામરૂપની અહંવૃત્તિના ઉદ્ધવેલી રાગદ્વેષની કલ્પના જાળને ઉછેદવી એ દુષ્કર કાર્ય છે પરંતુ જ્યારે આત્મજ્ઞાન થાય છે ત્યારે આત્મા સ્વયં પરમાત્મદશા પ્રતિ ઉપયોગી બનતું જાય છે અને રાગદ્વેષ કરવાને ઈચ્છતે નથી તેમજ રાગદ્વેષની કપના. જાળને છેદીને પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy