SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૪ “શક્તિ વધારે મા, રાવળ નીવાતું.” શક્તિ વધારો ભાઈરે, શક્તિવણ ને જીવાતું; જ્યાં શક્તિ ત્યાં રાજ્યરે, નબળું પ્રાણી રીબાતું. શક્તિ, તન મન શક્તિ વૃદ્ધિથી, માર કદી ન ખવાય; વક્તવ શક્તિથકી, સારું સમજવાય; શક્તિ વિનાનું પ્રાણી, જુઓ જગ વેચાતું. શક્તિ. ૧ જ્ઞાનાદિક શક્તિ વિના, માનવ ઢેર સમાન; પરતાબામાં રહી કરી, સહેજે ગુમાવે ભાન; શક્તિ વિના પારરે, થાતું નીચથી નાતું. શક્તિ. ૨ જનની જન્મની ભૂમિને, લજવે શક્તિ હીણુ લજવી જનની કુખને, થાવે જગમાં દીન; આત્મ શક્તિવણુ કવરે, બાંધે કર્મનું ખાતું. શક્તિ. ૩ શક્તિમત્તે સુખી થ, અશક્ત જન સીદાય; શક્તિને સંચય કરે, સૌને ઉપરી થાય; શક્તિથી જીતાયરે, ધાર્યું કાર્ય કરાતું. શક્તિ. ૪ શક્તિ હીણુ પરતંત્ર છે, ખીલ શક્તિ સુજાણ; ધર્મોદય દેશોન્નતિ, કરશે સાચી વાણ; છે શક્તિ મહાદેવીરે, પ્રગટે સર્વ સુહાતુ. શક્તિ. ૫ શ્વાસથી જીવવું, તે જીવ્યું ન પ્રમાણ; શક્તિ વડે જે જીવવું, તે જીવ્યું જગમાન; જગમાં જ્યાં ત્યાં દેખરે, શક્તિએ નામ થાતું. શક્તિ. ૬ ઉત્સાહી ચેતન કરી, અન્તર્ બની નિર્વ, સતતત્સાહાભ્યાસથી, ખીલવ !!! શક્તિ સર્વ; બુદ્ધિસાગરધરે, શક્તિથી વિચરાતું. શક્તિ. ૭ जगत्मा जीते शक्तिमन्त. જીતે શકિતમત્ત, જગતમાં જીતે શક્તિમન્ત; નિબલ પામે અન્ત. કાયિક વાચિક શક્તિથીરે, દુબળવર્ગ છતાય; વ્યષ્ટિમાં સત્તાવડર, સ્વતને છવાય. જગતમાં. ૧ તંત્રયંત્રના બળથકીરે, સ્થૂલ વિષે જય થાય; માનસિક મંત્રાવડે, સત્તા વિશ્વ સુહાય. જગતમાં. ૨ YOાતમાં For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy