SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૮ અધ્યાત્મ મહાવીર કર્મ પ્રતિબદલા તરીકે જોગવવાં પડે છે. બીજાનું બૂરું કરતાં પિતાનું ભૂરું થાય છે. માટે અન્ય લેકેનું અહિત ન કરવાથી શુચિભાવ પ્રાપ્ત થાય છે. દેશદષ્ટિ જ્યાં સુધી મનમાં વર્તે છે ત્યાં સુધી મન અશુચિવાળું છે. અન્ય મનુષ્યના છતા કે અછતા દેશે જેવાથી અને કહેવાથી પરંપરાએ અનેક દુર્ગાની પ્રાપ્તિ થાય છે અને વપરની અત્યંત હિંસા થાય છે. - ત્રણ ગુણવાળી પ્રકૃતિમાં ગુણ અને દે સર્વે અસતું કલ્પનાથી છે. જ્યારે કોઈ પર દષ્ટિ નાખવી ત્યારે પ્રકૃતિના ખુણેને. ‘પ્રકૃતિરૂપે દેખવા અને આત્માને આત્મારૂપે દેખ. એ પ્રમાણે દેખવાથી પ્રકૃતિના ત્રણ ગુણાના દેથી કોઈ આત્માની નીચલા 'દેખવાને પ્રસંગ આવશે નહીં અને પિતાના સંબંધમાં આવનારાએને શુદ્ધ થવાને વખત મળશે. પિતાના સંબંધમાં આવનારા એનો સદંશ તરફ પ્રેમ પ્રગટે અને નિંદા કરવાનું મન ન થાય એવી રીતે વર્તવું તે શુચિ ધર્મનું લક્ષણ છે. દેષદષ્ટિ અને ગુણદષ્ટિ બને સાથે હોય છે ત્યાં સુધી પડવાને મહા ભય રહે છે. દેરષદષ્ટિ અને ગુણદષ્ટિ બને છે પ્રકૃતિભાવ. વિશિષ્ટ હેય છે તે તથા આત્માને ત્રિગુણાતીત દેખવામાં વિદને ઉપસ્થિત થાય છે. તે વિદને નાશ કરવાને ખરા અન્તઃકરણની દરરોજ લેકએ મારી પ્રાર્થના કરવી અને પ્રકૃતિથી ભિન્ન સર્વ દેહમાં રહેલા અનંત નર અને આનંદમય આત્માઓને દેખવાની ભાવના કરવી. એ પ્રમાણે વર્તવાથી અને ઉત્સાહ, ખંત, પુરુષાર્થથી સત્યાત્મમહાવીર આપોઆપ પોતે પિતાને મળે છે, અને અનંત દુઃખને ક્ષણિક સ્વપનની પેઠે નાશ થાય છે. મનની મલિનતા હટાવવા પ્રયત્ન કરવાથી અશુચિને ત્યાગ થાય છે. મનને મલ ઢળતાં મને દ્રવ્ય ઉજજવલ શુકલ લેસ્યાના અધ્યવસાયથી પરમ શુચિરૂપ બને છે અને તેથી મતિ, ચુત, અવધિ મન:પર્યવ અને છેવટે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. For Private And Personal Use Only
SR No.008600
Book TitleKalpanik Adhyatma Mahavira Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1969
Total Pages559
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy