SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૨) કાવલિબેલ-ઇ. ઈશ્વનને જેમ અગ્નિ બાળે, કન્જનને બાળે જ્ઞાન, ઇહામુત્ર જ્ઞાનાનિ હાત્રી, કર્મચાગી સાચો ભગવાન. એ ૭૦પ ઈહ પરભવમાં આતમશુદ્ધિ, કરવા દર્શને જ્ઞાન ચરિત્ર, ઈપાય છે સાચા જગમાં, આતમ થાતે પૂર્ણ પવિત્ર. ૭૬ ઈષ્ટ છે આતમ પરમાતમ પદ, ઈષ્ટ છે આતમ જ્ઞાનાનન્દ, ઈશાન આતમ પરમ મહદય, સેવતાં નાસે સહુ ફન્દ છે 999 ઈક ન જેને આત્મપ્રભુને, તેને બીજે ઈશ્ક છે કે, ઈક તે ઈશ્વર પ્રીતિ લગની, તે વણ ઈશ્ક તે રણમાં પિક. ૭૦૮ના ઇમારતેને બાંધે શું તું? ક્યાં સુધી જગમાં રહેનાર; ઈબાદતે, કર પ્રભુને મળવા, ઈલ્કાબોમાં મોહ ન ધાર. ૭૦૯ ઈમ ન એકે આવે ખપમાં, પ્રભુ મળવાના ઈરમને પામ! ઈમાન ધર એક આત્મપ્રભુમાં, ચિદાનંદ પામીશ ગુણ ધામ, ૭૧ ઈતિહાસે શું જગના વાંચે, નિજ જીવન ઈતિહાસ તપાસ ઈતિહાસો જીવ-કર્મના લખતાં, નભમાં પણ નહીં મારે ખાસ. ૭૧૧ ઈશુ સમ મીઠે થા આતમ !!, ઈભ્યત્વ જ સદગુણે પમાય; ઈતિ ગુણ વૃદ્ધિમાં નહીં માનીશ, ગુરૂગમથી સાચું સમજાય ૭૧રા ઈજા કરીશ જે અન્યજીને, ઈજા કરીને પામીશ દુઃખ; ઈજા કર્યાના હૃષ્ટ વિચારે, ત્યાગી દે મળશે પ્રભુસુખ છે ૭૧૩ છે ઈરછા, જ્યાં ત્યાં માર્ગ પડે છે, નદી પ્રવાહે પડતી વાટ; ઈચ્છા, કાર્યરૂપે 1ણમાતી, ઈચ્છા ઘટ ઘટ સઘળા ઘાટ. ૭૧૪ . ઈયલ, જમરી સંગથી ભમરી, થાવે ભમરી ધ્યાને ખાસ; ઈશ્વર ધ્યાને મનુષ્ય આતમ, ઈશ્વર થાતે ધર !! વિશ્વાસ. છાપા ઈજા, ધર્મને નહીં કે તાબે, ઈજારે પ્રભુનો નહીં એક ઠામ, ઈશ્વરને ન ઈજારે કયાંયે, શુદ્ધ પ્રેમથી જપ પ્રભુ નામ. ૭૧૬ ઈશ્વર, જગમાં સર્વ જીને-અનેક નામે એકનો એક ઈશ્વર વેએ નહીં વેચાતે, ઈશ્વર આતમ એક અનેક છે ૭૧૭ મા ઈશ્વરને નહીં ખાવું પીવું, ઈશ્વરને નહીં નાત ને જાત, ઈશ્વરને નહીં રાગ રેષ કંઈ, ભેદભાવ નહીં મિથ્યાતિ ૭૧૮ For Private And Personal Use Only
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy