SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬ ) કક્કાવલિસુખાધ-અ. ૫૨૦૮ના ॥ ૨૧૧ ॥ ૫ ૨૩૨ ૫ અસારચેાગે સાર જણાતા, અસારથી સમજાતા સાર; અસારનું આલેખન પામી, પછીથી સારના લાગે પ્યાર. ૫ ૨૦૭ દા અસાર તે જડ ભાગ પ્રવૃત્તિ, અસાર છેવટ દેહ છે જાણુ; અસાર તન ચૈન કુટુંબ કખીલા, ગાડી વાડી લાડી માન, અસાર તે સહુ મૂકી મરવું, મરતાં સાથે જે નહીં થાય; અસાર તે જડ સુખની ઇચ્છા, કામ ક્રોધ માયા અન્યાય. II ૨૦૯ અસાર લાભ ને માન ને પદવી, પુદ્દગલ ખેલા સહુ મસાર; અસારમાંહી સાર છે માતમ, દર્શન જ્ઞાન ચરણુ આધાર. ॥૨૧૦ ॥ અસાર સહુ જડ વસ્તુએથી, જ્ઞાને પ્રગટાતા ઘટ સાર; અસાર સાર એ સાપેક્ષાએ, સમજીને આતમ ઉદ્ધાર અસાર તે પણ સાપેક્ષાએ, સાર અને છે સાર, મસાર; અનેકનય સાપેક્ષા જાણે, તે જાણે છે અસાર, સાર. અસત્ય, સત્ય છે સાપેક્ષાએ, અસત્ય તે પણ સત્ય ગણાય. અસત્યમાંથી સત્યમાં જાવુ, અસત્ય ચાગે સત્ય ગ્રહાય. ॥ ૨૧૩ ૫ અસત્ય તે પણ સત્ય છે જાણેા, સત્ય તે સાપેક્ષાએ અસત્ય; અસત્ય, સત્યને સાતનયાથી, જાણે તે સમજે છે સત્ય, ૫ ૨૧૪ ૫ અસત્ય, સત્ય છે અસંખ્ય ભેદે; સાપેક્ષાએ સઘળું જાણુ; અસત્ય, સત્ય એ સાથ છે પાસે, અસત્ય ત્યાગી સત્યને જાણુ, ૫ ૨૧૫। અભ્યુદય છે ધર્મ વિચારે, સદ્ગુણ શકિતએ નિર્ધાર; અભ્યુદય છે જ્ઞાને હારા, સનરૂપ પ્રાણને ધાર અભ્યુદય જે તમારજોગુણી, છેવટ તેના આવે ત; અભ્યુદય સાત્ત્વિક ગુણુયેાગે, પરપરાએ સદા વધત અભ્યુદયનું મંગળ ચિહ્ન છે, ઉમંગ શ્રદ્ધા ઉદ્યમ ખંત, અભ્યુદયનું ચિહ્ન છે ધીરજ, બળ બુદ્ધિ કળ શકિત તંત્ર ૫૨૧૮૫ અભ્યાસીને અભ્યુદયની, નિશાનીએ વેગે પરખાય; અીણ આાદી વ્યસના પૂરાં, તેના સંગ ન કયારે થાય અીણુ આદિ દુર્વ્ય સનાથી, રાષ્ટ્ર પ્રજાને સંઘ વિનાશ; અગણિત પડતી બ્યસનાથી છે અપવ્યસન પણ છે દુ:ખકાર. ૨૨૦ના ॥ ૨૧૬ ॥ ૫ ૨૧૭ ॥ ૫ ૨૧૯ ! For Private And Personal Use Only
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy