________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૬)
કક્કાવળી સુબેધ. ભણ્યામાં ભૂલ, લખ્યામાં ભૂલુ, છસ્થ જ્ઞાનથી ભૂલ થાય એવી મારી દશા વિચારી, જ્ઞાનીઓ કરશો મુજ સ્વાય છે ૧૫ છે વિજાપુર વિદ્યાશાળામાં, આત્મોન્નતિનાં બીજે સિદ્ધ વિજાપુર વિદ્યાશાળામાં, ગ્રંથની રચના પૂર્ણ પ્રસિદ્ધ છે ૧૬ વિજાપુરમાં જન્મભૂમિ છે, મુજપર વિજાપુર ઉપકાર વિજાપુરની સર્વ કમને, ઉપદેશ દીધા હિતકાર છે ૧૭ | કક્કાવલિમાં આભેગારે, આત્મદેશથી પ્રકટ્યા બહાર; કક્કાવલિ સુબોધને વાંચી, સુખડાં પામે નરને નાર. ૧૮ નથી લેખક ને નથી કવિ હું, નથી જ્ઞાની વા નથી વિદ્વાન બાલક ચાલે પ્રેમે લખ્યું મેં, સત્ય જણાય તે લેશે જ્ઞાન ૧૯ પ્રભુને બાલક ગાંડે ઘેલે, ચાહું અંતરથી પ્રભુ દેવ, હે પ્રભુ! તુજ રૂપ વિશ્વને જાણી, કીધી કાંઈપણ તારી સેવ પારના તારે ભેદ ન પૂરે પામ્યો, પ્રભુ છે ત્યારૂ સ્વરૂપ અનંત; કક્કાવલિ શબ્દથી ન્યારે, તુજને સમજે જ્ઞાની સંત છે ૨૧ . તેપણ કકકાવલિ શબ્દોથી, તારૂ કઈક સ્વરૂપ સમજાય; શાસ્ત્રો તે માટે ઉપયેગી, નકશા સરખાં કરતાં હોય છે ૨૨ છે ખમું ખાવું સર્વ ને, ભૂલ્યા તેની માગું માફ પ્રભુ હું તારી વાટે ચાલું, શાશન દે કરશે હાય ને ૨૩ છે સર્વ વિશ્વમાં શાંતિ પ્રકટે, થાઓ લેકેનું કલ્યાણ; સર્વ લોકમાં સત્ય પ્રકાશ, દિલમાં પ્રકટો શ્રી ભગવાન ૨૪ . શાંતિ તુષ્ટિ પુષ્ટિ પામે, છ પામે મંગલ માળ.! આત્મિક અદ્ધિ સિદ્ધિ પામે, પામે આત્મ મહાવીર લાલ રપા ગુરૂ રવિસાગર સુખસાગર ગુરૂ પામી તેને પૂર્ણ પસાય; બુદ્ધિસાગર મંગળમાળા, ગ્રંથ રચી પાપે સુખદાય છે ૨૬ વાંચક શ્રોતા ગ્રહસ્થ ત્યાગી, સાધુ શિષ્ય પામે જ્ઞાન, બુદ્ધિસાગર મંગળ સુખકર, પ્રકટે પરમાતમ ભગવાન છે ૨૭ છે ભણે ગણે તે મંગલ પામો, આશિશ એવી આપું બેશ; બુદ્ધિસાગર શાંતિ તુષ્ટિ, આનંદ મંગળ લહે હમેશ રે ૨૮ છે
For Private And Personal Use Only