SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦) કક્કાવલિ સુબોધ-ફ. બ. ફાંસ ન મારો ! ! પરહિતમાંહી, પરોપકારે માર !! ન ફાસ; ફાંસી તે કુમતિ છે અંતર્, ચિંતા શેક તે ફાંસી માન!!. ૪૧ છે ફટકારે દે!નહિં પાપીને, પાપને તું દે!! ફીટકાર; ફીટકારોનું પ્રતિફલ છે તેવું સમજી કર !! સહુને સત્કાર. છે ૪૨ ફિલસુફ થઈને પ્રભુ પ્રેમી થા !, ફિલસુફી તે શુભ સેવા ભક્તિ; ફિલસુફ સાચો પ્રભુને પરખે, ટાળે કર્મનાં પાપ અનીતિ. જે ૪૩ છે ફૂટાકૂટ કરી રાજી થા !! નહિં, શત્રુઓમાં કર ! ! નહિ ફૂટ; ફૂટફૂટથી કેનું ન સારું, ફૂટાફૂટની લે !! નહિ છૂટ. ૪૪ ફરતા રહેવું જગમાં જ્યાં ત્યાં,-સારૂં લેવા દેવા કાજ ફેરફાર છે સર્વજીમાં, કર્મ પ્રભુ છે એ સામ્રાજ્ય. છે ૪૫ છે ફેરે ખાવો ધમાથે શુભ, પરોપકારે ફેરો ધાર !! ફેરે કરીને પસ્તાતો નહિં, ફેર કરતાં પુણ્ય અપાર. ૪૬ ફરી કરતાં પેટની માટે, –મનમાંહી લજજાને ધાર ! ! ફેરી કરવી સારા માટે, ફોગટ મોટાઈ નહિં ધાર ! !. ૫ ૪૭ | ( ૩ . બખા બહાદુર બળિયા બનશે, બળવંતાથી જગ જીવાય; બળ કળથી સહુ કાર્યની સિદ્ધિ, બચપણથી બલ પા!! ન્યાય. તેના બરોબરિયાની સાથે લડવું, વિશેષ બળથી સલાહ રીતિ; બકવાદિ નહીં થવું કદાપિ, બ્રહ્મચર્ય ધરવું મહાનીતિ. ૧ ૨ | વિશ વર્ષની ઉપર ધરવું, બ્રહ્મચર્ય સહ શક્તિ મૂલ; બ્રહ્મચર્યવણ સર્વથા પડતી, ચડતામાંહી પડતી ધૂળ. વીશ વર્ષપર્યત બાલક સહુ, બ્રહ્મચારી રહેતાં જયકાર; દેશ કેમને ધર્મની ચડતી, અન્યથા પડતી છે નિર્ધાર. છે ૪ સાવિક ગુણને કર્મથી બ્રાહ્મણ, બ્રહ્મજ્ઞાની બ્રાહ્મણ કહેવાય; જ્ઞાન વિના નહિ બ્રાહ્મણ કે, બ્રહ્મજ્ઞાન કરતાં સુખ થાય. કે ૫છે બાલક બાલિકાને કેળ છે, બ્રહ્મચારી રાખી નરનાર; બાળે!! મિયા કામ વિચારે, જશો નહીં સગુણની બહાર છે ૬ For Private And Personal Use Only
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy