SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જે વૈદ્યકીય જ્ઞાન, શારીરિક જ્ઞાન આદિ અનેક બાબતોના ઉચ્ચતમ સ્વાનુભવવા યોગ્ય જ્ઞાન ભર્યું છે. અમને તો આશા છે કે આવા વિરલ વ્ર વિશ્વને અને વિશ્વવાસીઓને ઘણજ લાભ પહોંચાડશેજ. વાંચકોને અમારી નમ્ર વિનંતી છે કે અતિ પરિશ્રમે તૈયાર કરેલ આ ગ્રંથ માત્ર વાંચીને જ નહિ પણ વર્તનમાં મુકીને તેને લાભ લે, અને આત્માનું સાધન કરવું. એજ શ્રીમદ્દના પરિશ્રમને સફળ બનાવવા માટે બસ છે. છેવટે એટલું જ જણાવીને વિરમીશું કે – પૂર્ણાનંદ સ્વરૂપ આત્મ સુખના અથી ખરા જે હતા, મેંઘા શારદનંદ જે વિલસતા જ્ઞાને સદા સર્વદા; આળેખ્યા અદ્ભુત ગ્રંથ ગરવા, ઉપદેશ–તત્વે ભયો, નિશ્ચયને વ્યવહાર સાર સરખાં, જીવન સિદ્ધાંતે નર્યા. જેની દ્રષ્ટિ અમિ ભરી વિલસતી, પકારે સદા, જેની એક ક્ષણેય ના ગઈ હતી, આળેલ પ્રમાદે કદા; જેણે જીવન અંત જ્ઞાન રસની રેલી સરીતા અહા; ગીરાજ નમું સુજ્ઞાની ગુરૂશ્રી શ્રી બુદ્ધિસાગર મહા. પાદરા. નવગૃહી. વસંતપંચમી સં. ૧૯૮૨ ૐ જયગુરૂ શાંતિ: તપાદરેણુ મણિલાલ મેહનલાલ પાદરાકર, For Private And Personal Use Only
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy