SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાવલિ સુબેન (૩૧૧) નવધા ભક્તિની શુભ પૂજા-રચી સમજાવ્યું ભકિતસ્વરૂપ નવધા ભકિત જેઓ ધારે તેઓ પડતા નહિં ભવધૂપ ૧૪૪ નવરસ આધ્યાત્મિક છે જૂદા, જ્ઞાનધ્યાનથી નવરસ સ્વાદ; નવરસ મૂળ પણ આતમસ છે, પામતાં નહિં વાદવિવાદ. ૧૪પ નવરસ રૂપી આતમરસ જે-પામે તે જગધરે ન મોહ; નવરસ ક્ષણ ક્ષણ આતમ જ્ઞાને-પામે તેને હાય ન હ. ૧૪હ્યા નવરસ આતમ જ્ઞાને પામે, વિષયરસ તસ છૂટી જાય; નવસ શજસ તામસ સાત્વિક, આત્મિક સમજે તે સુખપાય. ૧૪૭ના નવરાસે કર!! ધર્મનાં કાર્યો, નવરાસે કર ! પ્રભુથી પ્રેમ, નવરાસે કર !! સંતની સેવા, નવરાસે કર ! ! સાચી રહેમ છે ૧૪૮ નવરા બેસી રહેવું ન કયારે, નવરા બેઠયાં નખેદ જાય; નવરા બેઠાં દુર્ગણ આવે, વ્યસને પણ દિલ્માં પ્રગટાય. જે ૧૪૯ નવામાં આળસ બહુ આવે, નિદ્રા વિકથા થાય પ્રવેશ નવરા રહેતાં ખાદ પડે બહુ પ્રગટે બીજા મેહ કલેશ. જે ૧૫૦ છે નવાઈ પામ !! જ્યાં સદ્દગુણ દેખે, નવાઈ પામજે દેખી જ્ઞાન, નવાઈ પામજે નવનવ શેધ, નવાઈ પામ !! મને ભગવાન ૧૫૧ નવાઈ જેવું છે નહિં જગમાં, જેની અતિ તે પ્રગટાય; નવાઈ લાગે છે અજ્ઞાન, જ્ઞાનવડે અચરજ નહિં થાય. ૧પર છે નવું જગ સહુ પર્યાયે થાતું, દ્રવ્ય પણે જગ એહનું એક નવું ને જૂનું પયોયે સહુ સમજે એવું જ્ઞાની જેહ. ૧૫૩ છે નસીબ તારૂં જેવું તેવું, સંપ્રતિ તેવું સુખ દુઃખ થાય; નસીબ માની બેસી ન રહેવું, ઉદ્યમથી નસીબજ બંધાય. ૧૫૪ નસીબ પ્રારબ્ધજ બે એક છે, ઉઘયમાં આવ્યાં કર્મ તે જાણુ!!; નસીબને જે પડદો જાણે-તેને પ્રગટે અનુભવ જ્ઞાન. જે ૧૫૫ છે નહાવું ધોવું ખાવું પીવું, ચાલવું દોડવું કર્મથી થાય; નાસવું ને સ્થિર રહેવું કમેં, કમેં દેહાદિક પર્યાય. એ ૧૫૬ નથી દુનિયામાં તારૂં કે, મારૂં મારૂં કરે શું ? ચેત ! !; નહીં છે તારું ત્યાં શું ? મુઝે, શિરપર કાળ ઝપાટા દેત. ૧૫છા. For Private And Personal Use Only
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy