SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦૦ ) કક્કાવલિ સુબેદ-ધ. ધર્મ માહી થઈ અન્યધમીના ગળાં ન રંસે નરને નાર; ધર્મ કરે !! પણ નાસ્તિક ઉપર, કદાપિ ધરજે નહિં ધિક્કાર. ર૫૮ ધર્મ કરો !! પણ ધર્મના નામે, અન્યજનેનાં કર !! ન ખૂન, ધર્મ કરે!! પણ ધર્મગર્વથી, જૂઠું ધર !નહિં ધર્મજન. ર૫લા. ધર્મ સત્ય એ સર્વવિશ્વપર, આત્મસમે ધર શુભ પ્રેમ ધર્મ ખરો છે વિશ્વજીના, કલ્યાણાર્થે ધરવી રહેમ. ૨૬ ધર્મ ખરે છે નિજના સરખું, સર્વજીનું હિતકર્તવ્ય; ધમ ખરે છે ગુણાતીત એ, આમિકશુદ્ધિનું કર્તવ્ય. ૨૬ ધર્મ ખરે છે વિશ્વપ્રેમથી, વિશ્વની સાથે અભેદ ભાવ ધર ધર્મ એ જૈનધર્મ છે, આતમને ક્યાં શુદ્ધ સવભાવ. મારા ધર્મ કમાણ રેકડ નાણું, આતમ ગુણને સત્ય પ્રકાશ ધર્મ એકડે એ છે સાચે, નિજમાં શ્રદ્ધાનંદ વિલાસ. ર૬૩ ધર્મ કરો ! પણ લેશ ન !!, કીર્તિ માટે કરે છેન ધર્મ, ધર્મ દાન છાનાં સૌ સારાં, ધર્મનાં નામે ધરે!! ન ભર્મ. ૨૬૪ ધર્મની વ્યાખ્યા અનંત લક્ષણે, અસંખ્ય નયથી પૂરી થાય; ધર્મની વ્યાખ્યા નભના સરખી, વર્ણવતાં નહિં પૂરી થાય. ર૬પા ધર્મને પ્રભુનું વર્ણન કરતાં, નેતિ નેતિ મુખ ઉચરાય; ધર્મ સ્વરૂપ છે અંતર નભસમ, કોનાથી પૂરું ન કથાય. શારદા ધર્મને કેવલજ્ઞાનથી જાણે,-તે પણ પૂરણ કહે ન તેહ ધર્મના નામે યુદ્ધ ન સારૂં ધમી જન જીવંત વિદેહ. ૨૬ નના ન્યાયથી વર્તે !! નિશદિન, અન્યાયે નહીં જીવન ગાળ !! નિર્ગુણ નથુરા રહે !! ન કયારે, નેક ટેકથી જીવન ગાળ!!. ૧ નિર્મલ મન વચ તનુને રાખો !!, નિયમ વ્રતને પ્રેમે પાળ!!! નાના થઈને ગુણીજન સે !!, નિર્દોષી થાઓ!! જેમ બાળ, મે ૨ નાણું મળે પણ મળે ન ટાણું, નિષ્કામે કરશો સહુ કાજ, નન્ના ભણયા ગણ્યા સમજાશે!, પામે!! આતમગુણનું રાજ્ય સેવા For Private And Personal Use Only
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy