SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર૮૪) કક્કાવલિ સુબેધધ. ધર્મ તે આતમને પરમાતમ-કરવા અનેક સાધન જાણુ!!; ધર્મ તે સુખરૂપ સુખકારક છે, કેવલ દર્શન કેવલજ્ઞાન. ૫ ૩૪ છે ધર્મ તે રાગને રોષને હણવા, કર શક્તિને પ્રકાશ ધર્મ તે આતમ ગુણપર્યાયની,-પ્રકાશતા જાણે!! તે ખાસ. કપા ધર્મો અનેક જ્યાં ત્યાં જગમાં, સમાંથી સાપેક્ષે સત્ય; ધારે સમ્યગદ્રષ્ટિ જેને, જૈનધર્મનાં કરતા કૃત્ય. ધર્મના નામે જેઓ બીજા –ધમીઓને કરતા ઘાત; ધર્મના નામે પ્રભુને પશુને, આપે તે નહીં સત્ય છે વાત. . ૩૭ ધર્મના નામે સાચું જૂતું, પુણ્ય પાપ ઘોટાળે જેહ; ધમી સાચો સત્યધર્મને, નિશ્ચય કરીને છેડે તેહ. . ૩૮ ધર્મપ્રતાપે પૃથ્વી સ્થિર છે, શશી રવિ બે કરે પ્રકાશ ધમપ્રતાપે વાયુ વાતે, ધર્મથી તે શાંતિ વિલાસ. જે ૩૯ છે ધર્મ પ્રરૂપે મહાવીરદેવે, કેવલજ્ઞાને જગ સુખકાર; ધર્મ તે વિશ્વજીને સુખકર, જૈનધર્મ નામે જયકાર. | ૪૦ છે ધર્મ તે સર્વજીની અહિંસા, ધર્મ તે હિંસાદિકનો ત્યાગ; ધર્મ તે ન્યાયથી પ્રભુપદ વરવા, વર્તવું ધારીને વૈરાગ્ય. કે ૪૧ છે ધર્મ પ્રતાપે જગમાં શાંતિ, અર્ધમથી ઉત્પાતો થાય; ધર્મથી સુખને અધર્મથી દુઃખ-પરભવ કીધાં અહીં ન્યાય. રા ધાર્મિક આચાર ને વિચારે –તેથી કર !! આતમની શુદ્ધિ ધર્મ પ્રકટ કર!!જ્ઞાનક્રિયાથી, શ્રદ્ધાથી ધર!! ધર્મની બુદ્ધિ. કલા ધમીએ સગુણું લેકો છે, સદાચારને ધારે ન્યાય; ધમીઓનું રક્ષણ કરવું,–તેથી સેવા ભક્તિ થાય. ધમીઓની રક્ષા માટે, ઈશ્વર સમ ઉત્તમ અવતાર, ધમી મહાપુરૂષે જાણે છે, અધર્મને હણતા નિર્ધાર. ૫ ૪પ છે ધમી મહાપુરૂષ ઈશ્વર-અવતારી પ્રભુસમ પૂજાય; ધર્ણોદ્ધાર કરી લેકને, મુકિતમાર્ગમાં લેઈ જાય. છે ૪૬ છે ધર્મનું મૂલ છે સમ્યજ્ઞાન જ, દયા દાનથી ધર્મની વૃદ્ધિ ધર્મની માતા દયાની વૃત્તિ, અહિંસાથી ધર્મની શુદ્ધિ. ૪૭ છે 1 ૪૪ ) For Private And Personal Use Only
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy