SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪૮) કક્કાવલિ સુમધ–ત, તરસ્યાને ઝટ પાણી પાજે, ભૂખ્યાને દે !! અન્નનું દાન; તરસ્યાં એને જલ સ્માદિથી, સહાય કરે પામા!! ભગવાન, ૫ ૧૧૦ ॥ તરંગ સારા જૂઠા જગમાં, પુણ્ય પાપના જાણુ !! તરંગ; તરંગ કરે તેા સારા કરજે, જેથી વાધે આતમરગ તરથી સારા માર્ગે સારા, તરંગી પાપના પન્ચે ખરાખ; તરંગીએ મનમાં આવે તે,-કરતા જીવે ન લાભાલાભ. For Private And Personal Use Only ૫ ૧૧૧ ॥ ૫ ૧૧૨ ૫ ૫ ૧૧૫ ૫ ૫ ૧૧૬ ૫ તરાપ માર!! ન પરધન સ્રીપર, તરાપ પાપી ! સઘળી ત્યાગ!!; તરાપા ધર્મના માર્ગના કરીને, ભવયાત્રામાં જ્ઞાને જાગ !!. ૫૧૧૩ા તર્કનાં સઘળાં શાસ્ત્રો જાણા !!, તર્ક બાજ પામે નહીં હાર; તર્ક વિતર્ક જ્ઞાનની વૃદ્ધિ, તર્ક શકિત છે મન આહાર. ૫ ૧૧૪ t તન કર ! ! નહીં અન્યને જૂઠું, તનથી નહીં થવાય શ્રેષ્ઠ; તન તાડન ખરી રીતે, કરવાથી દુઃખા છે ઠેઠ, તલપ તે લાગી જેને જેની,-તેને તેણુ ગમે ન લેશ; તલપ તે ધર્માર્થ છે સારી, ખૂરી તલપે પ્રગટે કલેશ, તલપ જે વ્યસનાની દુર્ગુણની, ટેચ્છાઓની તે ઢાળ ! !; તલપ જે કુટેવાની તેને,-ટાળી શુભ ગુણને અજવાળ !!, ॥ ૧૧૭ II તલપ જે સર્વના સારા માટે, તલપ જે આત્માન્નતિને હેત; તલ૫ જે પરોપકારો કરવા, તલપ જે પામી શુભ સ ંકેત, ૫૧૧૮ા તલપાપડ થઈજા !! પ્રભુ મળવા, તાલાવેલી તલબ લગાવ !!; તલસ !! પ્રતિષલ પ્રભુગુણ વરવા, નિજભૂલાને શેાધી હઠાવ !!. ૧૧૯૫ તલસ !! નિજાતમ ! પ્રભુભકિતમાં, આત્મસુખાર્થે તલસા !! ભવ્ય !!; તલસ તું સેવા ભકિત કરવા, આત્મશુદ્ધિ એ છે પ્રાસન્ય. ૧૨૦ના તલ્લીન થા !! શુભ ક બ્યામાં, દુષ્ટાએ વારી ; તલ્લીન થા!! તુ પ્રભુના ધ્યાને, અનુભવા પ્રભુ હજારાહજુર ૫૧૨૧ll તવાઇ જા !! નહીં દુલ્ટેચ્છાએ, તવાઇ જા ! ! નહીં કરીને શાક; તસ્કરના વિશ્વાસ ન કરવા, રણુમધ્યે શુ પાડવી પાક ।। ૧૨૨ ૫ તહુ સહુ શુભ ખાખતના કરવા, તહેનામાં કર !! સારાં એશ; તહનામાં એવા નહીં કરવા, પાછળથી પ્રગટે જ્યાં લેશ. ૧૨૩ા
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy