SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૧૦ ) કકાવલિ સુબેધ-જ. જીભલડીનું મૂલ્ય ન થાતું, અનંતપુયે મળતી તે જાણ એવું સાચું વદશે, જીભને કરશે ગુણગણગેહ, ઉલ્લા જીભને વાપરો !સકાર્યોમાં, પાપમાં વાપરજે નહીં લેશ; જીભથી ધર્મનાં વ્યાખ્યાને દે!!, સર્વજીના ટાળે!!કલેશ. ૪૮૦ જીજી હાજી કર !! નહી પાપમાં, હાજી હા કર !! ધર્મમાં બેશ; જરા જરામાં ક્રોધી બનBનહીં, જરી તરીમાં કર!! નહીં કલેશ. ૪૮૧ જકડાતે નહી જૂઠન માગે, જંગી ભંગીને સંગ નિવાર !; જૂમે થા!!નહી હે ક્રોધ, જૂમીને જગમાં ધિક્કાર. ૫૪૮૨ા જાવક આવક જોઈ વિચારી, વિવેકથી વાપરજે સર્વ જમા ઉધારના ખાતાં સરખાં,-કરીને ટાળે!! મને ગર્વ. u૪૮૩ જબરાઓથી નબળાઓને, બળ કળ શકિતથીજ જીવાડ!!; જગમાં જૂમીઓની સત્તા,-બૂરી તેડી સત્ય લગાઠ!!. ૪૮૪ જગમાં સર્વજીનું કયારે, એકમત થ થાય ન જાણુ!!; જગમાં સર્વજીના જુદા મત થયા નહિં એકજ માન !!. ૪૮પ જગમાં સર્વજીની સાથે, મૈત્રીભાવના પ્રેમે લાવ!! જગને સુખીયું કરવા માટે,-તારી સઘળી ફરજ બજાવ !!. ૪૮ાા જગજીવે છે કમેં જુદા, સર્વની ન્યારી ન્યારી બુદ્ધિ જગજીનું ભલું ઈચ્છજે, કરજે ભવ્યજીવોની શુદ્ધિ. ૧૪૮૭ના જેઓમાંહી શુદ્ધપ્રેમને, જ્ઞાનાનંદની જયોતિ જગાવ! ! જગજી સહુ સુખિયા થાવે–એવા ઉપદેશ પ્રગટાવી!. ૪૮૮ જગજીવો છે વિચિત્રકર્મ, કોના ઉપર દ્વેષ ન ધાર !! જગજીના ઉપકારા-તારું સઘળું છે નિર્ધાર. ૧૪૮૯ જગજીની જયણા ધારે! 8, આતમસમ માને !! સો જીવ; જગજીવોમાં પ્રભુને દેખે,–તેથી વરશે અંતે શીવ. ૪૦ના જીવવું અનંતજીવન વરવા, માનવભવને એ ઉદ્દેશ; જન્મી છ પ્રભુમય થઈને, રાગ રેષના ટાળો !! કલેશ. ૪૯ જી!! પ્રતિદિન અભિનવજ્ઞાને, આત્માનંદે જાતિ જગાવો!! જગજીને ગણું નિજ સરખા,-તે પર કરૂણ ભાવને લાવ!!. ૪૯૨૫ For Private And Personal Use Only
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy