SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭૪) કક્કાવલિ સુબોધ છે. છકકડ સાન સમી નહિં કે, જેથી સુધરે આતમરાજ; છકડ સમજપની જેને,-લાગે તે પામે સુખરાજ્ય. છે ૩૩ છે છક સજજનતાનાં કાર્યો –છુપાવ્યા જેવું નહીં છે કાંય; છછરૂ માણસ છલકાતું ઝટ, છોકરવાદીથી સુખ નાંહા છે ૩૪ છટકી જાય ન મનડું એવું–કર ! નિશ્ચયથી ચેતનરાય છટાદાર ભાષણ કરવાથી, શ્રોતાઓ અંજાઈ જાય. . ૩૫ છણજે જ્ઞાને સત્યવિચાર, સત્યાસત્યને કરી વિવેક, છત ગુણની તો જ્યાં ત્યાં પૂજા,-સતાપણાની ધારો!! ટેક. ૩૬ છે છૂપાવ્યા દેશે ન છુપાતા, ઘાલે ! જે તેને પાતાળ છુપાતા રહેતા નહીં શૂરા બૂમ પડે ઉઠે તત્કાલ. છે ૩૭ છમાસી ત૫ પંચમ આરામાં, હજી પણ જેને કરતા દેખ!! છર કરવાથી શકિત ઘટતી, છરમાં અજ્ઞપણું છે પેખ છે. ૩૮ છાતી કાઢી નિર્મળ રાખી, જગમાં ફર્જ અદા કર!! ભવ્ય છે; છાનાં જાહેર સઘળાં કાર્યો,-કરજે મેક્ષાથે કર્તવ્ય છે ૩૯ છાનું કેઈ ન પ્રભુથી જગમાં, છપાવ!! સત્ય વિચારાચાર; છાપવું દિલમાં પ્રભુમય જીવન, એજ છે તુજ સારૂં અવધાર. ૪ના છાયા પુરૂષની ત્રાટકશે, સિદ્ધિ થાતાં કાલે જ્ઞાન છાયા યંત્ર અસલની ઘટિકા, છાંડે !! મિથ્યા માયા માન. ૪૧ છિન્નભિન્ન શકિત થાતી, કુસંપ ઈર્ષ્યા વેરે જાણ!! છિંડીરાજ એ બે ભેદે છે, –માર્ગ તે સમજી મનમાં માન. ૪ર છે છાંયડી વખત વખતની જૂદી, છિંક તે સારી ખાટી જાણ!; છીપમાં અવસરે મોતી પાકે, અવસરે શોભે લગ્ન ને કણ જેવા છટે છે જ્ઞાનીઓને સારી, અજ્ઞાનીને દુખકર થાય; છુટા બાંધ્યા અને સારા, બેટા સાપેક્ષિક કહેવાય. ૪૪ છૂટે થા !! દુર્ગણ વ્યસનથી, છુટકારો છે મોહથી શ્રેષ; છીંકણું સારી ને બૂરી છે, પ્રભુથી છેટા તે સહુથી હેઠ. ૪૫ છે છેટે રહેજે દુર્જન શઠથી, છેડવું નહીં સારૂં કો કાલ; છેતરનારા જગમાં ઝાઝા, કંચનકામિની છેતરનાર. ૪૬ ! For Private And Personal Use Only
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy