SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાવલિ સુધચ. ચંદનસમ શીતલતા જેની II, ક્ષમા દયાથી તે છે ચંદ્ર ચંદ્ર ને ભાનુ સમ થા! આતમ, પૃથ્વીસમ થા!! પ્રગટે ભ૧૫૧ ચંદની ચાંદની સરખા સતે, જ્યાં ત્યાં કરે અંધારે પ્રકાશ ચંદ્ર રવિને ગ્રહણ છે તેવું, જગમાં મોટાઓને ખાસ. આ ૧૫૨ છે ચંપાતા ગફલત કરનારા, અસાવધ જગમાં નરનાર, ચૂકે તે ચંપાતા લોકે, જગમાં રહે ન જે હશિયાર. ૧૫૩ ચાટજે બહુ વિચારીને તું, બઘું પાછું ચાટે મૂઢ ચાટુ તથ્યને પચ્ચ તે વદવું, અંતરનું એ સમજે ગઢ છે ૧૫૪ ચાઠું નાકે પડયું ન શોભે, મુખડું જાણે છે નરને નાર; ચાહું નાક ઉપર જારીને, ચેરી કર્મ છે જ, નિર્ધાર. ૧૫૫ ચાડિયે થા ! નહીં ચાહન થઈને, કરે જગત માં સહુ ઉપકાર ચાડી, ઈર્ષ્યાળુ પાપીના–પાપકર્મને છે જ પ્રકાર. ૧પ૬ છે ચાડી, નિબળજનનું લક્ષણું, ચાડિયે બહુને દુશ્મન થાય; ચાઠિયાવૃત્તિ કદિ ન સારી, સમજે ત્યાગે તે સુખ પાય છે ૧૫૭ ચાતકની જેમ મેઘથી પ્રીતિ,-તેવી તું પ્રભુ ઉપર ધાર!; ચાતુરી ત્યારે તારી સાચી, અન્યથા ચાતુયે ધિક્કાર. ૧૫૮ ચાપસી પણ છે હદમાં સારી, હદની બાહિર કરે ન કોઈ, ચાપસીયું મન પ્રસંગે સારૂં, નહીં તે દુઃખકર જાણે! ઈ. ૧૫લા ચાબૂક, સાનની સમજુઓને, ચાબુક ઘટે તે સૈને હોય; ચામભેગી જે અતિ તે મૂઢા, આમ ચેરીજન દુઃખી જય.૧૬ ચામડીરંગને રૂપમાં મહી, તેને, મળે ન આતમસ્વાદ, ચામરસે પ્રભુ રસ નહીં મળતા, ચામને રસતે પશુઉન્માદ. ૧૬૧ ચારિત્ર જે સારૂં તે ઝુપડી, ધૂળમાં વસવાથી સુખ થાય; ચાગમથી કરી વિચારો, કાર્ય કરે તે દુ:ખ ન પાય. જે ૧૬૨ છે ચાકો નાસ્તિક પાખંડી, પુય પાપ માને નહીં તેહ ચાર્વાક જડવાદીઓ જગમાં, પાપકર્મભય લહે ન એહ. મે ૧૨૩ ચાલવું સારી રીતે ફરવું,–જેથી આતમશુદ્ધિ થાય; ચાલાકી ધરી ચાલે તેઓ, ચાલાકથી ફસી ન જાય. ૧૬૪ છે For Private And Personal Use Only
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy