SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦) કાલ સુધ-ચ. ચાલ મજીઠ સમ ધર્મ રંગ જો, લાગ્યા અંતમાં શુભ સત્ય; ચેારાશીલખ જીવયેાનિનું,-ભ્રમણ કર્યાનું નાસે નૃત્ય, ૫ ૫૪ ૫ ચાળા અન્યના પાંડે ન મૂરખ !!, ચાળા પાડે થાય અન; ચમાવલાની ટેવ તજી દે, જેથી સરે નહીં સાચા અર્થ. ॥ ૫ ॥ ચાબૂકથી ઘેાડાએ વશમાં, અકુશથી હસ્તિ વશ થાય; ચતુશઇથી મનુષ્ય વશમાં, વિનયે ગુરૂજન વશ થઈ જાય. ૫ ૫૬ ॥ ચાંદાં ખેાળ ન કાગડા થઈને, ખેળે તા તુ નિજનાં ખાળ !!!; ચાંદાં નિજનાં સઘળાં ટાળી, ખીજાને હિતશિક્ષા બેાલ !. ૫ ૫૭ ॥ ચાવીચાવીને ધીમેધીમે, અન્ન ને લેાજન ખાવું જાણુ lll; ચાવી ધીમેધીમે ખાતાં, લેાજન પચતું નિશ્ચય માન !. ૫ ૫૮ ચંચળ કર નહીં મન વચ કાયા, દુષ્ટકામ લેાલે લલચાઇ; ચળ નહીં ધર્મ પ્રમાણિકતાથી, વિપત્તિ પડતાં મન ગભરાઈ, પા ચળ નહીં પરીષહેા પ્રગટ્યાથી, ચળ નહીં ઉપસોથી લેશ; ચળ નહીં વ્રત ગુણ નીતિ નિયમથી, અ ંતે તેથી ટળશે કલેશ.૬૦ના ચાલ !!! તુ જોઈ જોઈ તપાસી, લાભ હાનિના કરી વિચાર; ચાલ તુ જ્ઞાની સલાહ લેઇ, સત્યાસત્યને કરી નિર્ધાર. ચાલ સુધારે। !! આતમ ! નિજની, સર્વ કષાયેા કરશેા દૂર; ચપલ ન બન ગંભીરતા ધર ! મન, ગંભીરતાથી સુખ ભરપૂર.૫૬રા ચાખ્ખાસમ નિજમનને ચાખું,-૨ાખ !!! કષાયા કાઢી દૂર; ચાંદની સમનિજ આતમ ઉજ્જવલ,−કર !! ઝટ મેાહથી લડીને શૂર. ૫૬૩ા ચમાર તુ છે ચામડી રૂપના,-મેહે ભાગે અન્તર્ જાણુ !!!; ચમાર એવા જ્યાં સુધી તુ, ત્યાં સુધી તુ દુ:ખી મહાન્. ચાતકને જેમ ચદ્રથી પ્રીતિ, પ્રભુથી પ્રીતિ તેવી ધાર !!!; ચાર અનુયાગજ્ઞાનને ક♥, રાગ દોષના કર!!! પરિહાર. ચુખન કરજે સંતચરણને, જેથી પ્રગટે સેવા ભક્તિ; ચિત્ર હૃદયમાં ધરજે સંતનું, પ્રગટે આત્માનુભવ શિકત. ચીડ થતી ઝટ તજી દે આતમ !!, ચીડાવવાના સ્વભાવ ત્યાગ !!!; ચીડથી ક્રોધાદિક પ્રગટે છે, રાગીઓના નામે રાગ. ૫૬૪મા ॥૬॥ uku ૬ા For Private And Personal Use Only દા
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy