SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮ ) કક્કાવલિ સુધ–ગ. ગર્ભિણીને કદિ ન મારે, ગણિી પર કરે ન ધ; ગલિશુને અતિપરિશ્રમ, આપો નહીં દ્યો ભક્તિ બેધ. | ૪૭ છે ગલિણને ખુશમાં રાખે છે, ગૃહસ્થલોકો એ છે ધર્મ, ગર્ભ રહ્યા પછી સ્ત્રીની સાથે, મૈથુન તે છે પાપનું કર્મ. કે ૪૮ ગુણાનુરાગી થઈ ગુણ લેવા, કેના પણ અવગુણુ નહીં ભાખ!!! ગુણાનુરાગે ગુણ વૃદ્ધિ છે, ગુણાનુરાગે સાચી સાખ. . ૪૯ ગુણાનુરાગી સજજન છેડા, અવગુણલેનારાઓ ક્રોડ, ગુણાનુરાગી સમકિતી છે, જેની જડે ન જગમાં જેડ. કે ૫૦ છે ગુણાનુરાગે જ્ઞાનને સેવા, ભકિત ધર્મ શુભ કાર્ય પમાય; ગુણાનુરાગી થાય છે મુક્ત જ, ગુણાનુરાગે ધર્મ લહાય. ૫૧ ગાફલ થા! ! ના પ્રમાણે, ગાફલ થા ના શત્રુમઝાર; ગાફલ થા ! નહીં સર્વપ્રસંગે, ઉપગે રહેજે હુશિયાર. છે પર ગુણવંતા ગુરૂજનની લાતે, ખાવાથી છે સાચું સુખ; ગાંડાઓના સત્કારે જગ, અંતે પડતું મોટું દુ:ખ. છે પર છે ગાંડા સાથે ગમ્મત કરવી, સર્પની સાથે જેવા ખેલ ગુણવંતાની લાતે ખાતાં, અંતે પ્રગટે સુખની સહેલ છે ૫૪ ગુણ વિનાને ઘટાપ ? ગુણે વિના મન થાતે ગર્વ ગાજંતા મેળે નહીં વર્ષે, ગર્વ કરે નહીં સમજે સર્વ. કે પપ છે ગમાર જગમાં તેહ ગણાત, શત્રુમિત્રનું હાય ન જ્ઞાન, ગર્વ કરીને લક્ષમી ખર્ચે, સત્ય શીખામણ સુણે ન કાન. છે ૫૬ છે ગમાર તે સાચો જગમાંહી, માતપિતા ગુરૂને દે ગાળ; ગાફલ થઈને ગાંઠ ગુમાવે, કરે ન નિ જશક્તિને ખ્યાલ છે ૫૭ છે ગમાર તે જે સત્ય ન સમજે, સંકટ દુઃખના માર્ગે જાય; ગજા ઉપરાંત કરે છે કામે, ધૂર્તાથી જે જગ ધૂતાય. ૫૮ ગમાર તે અવસર નહીં જાણે, સત્યાસત્યને કરે ન તેલ, ગમાર, જ્ઞાન વિના સહુ જીવે, ગુણ વિનાના જેના બેલ. ૫૯ ગમવર્ણ જીવે સર્વે ગમારે, અલ્પ બહુ તરતમ બહુ ભેદ; ગમ લેઈ ગુરૂજ્ઞાનથી સાચી, આતમ ટાળે છે દુ:ખના ખેદ. For Private And Personal Use Only
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy