SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કક્કાવલિસુખાધ ક. રૂા ૩૫૧ કલ્મષ કીધાં રહે ન કિંચિત્, પ્રભુપર લાગે પ્રેમે તાન; કાઠિયા તેરે નષ્ટ થતા ઝટ, થાતાં આતમ મહામસ્તાન. કુંડા ના લે મસ્ત કીરના, તેમની ઈચ્છાએ તુ ચાલ; કામના વણુ સ ંતાની સેવા,-કરતાં થાતા ભક્ત ન્યહાલ, ૫૩૪૬૫ કંચન કામિની કામ ભાગની, ઈચ્છા માત્ર થકી મહાદુ:ખ, કામિની ભાગે દુ:ખ વિપત્તિ, કદિ ન મળતુ સ્વતંત્ર સુખ. ।।૩૪૭૫ કામ ભાગ તે ઝેર હેલાહુલ, કામ તે શલ્ય અને તે પાપ કામ તે રાક્ષસ મહાશયતાન છે, કામથી સઘળા છે સ`તાપ. ૫૩૪૮ાા કામની સુખની આશા ધારી, ભૂલે જગમાં નરને નાર; કામક્ષેાગથી ક્ષણિક સુખને, મનત દુ:ખ થાતુ નિર્ધાર. કામભોગ ઈચ્છાથી તપસી, લપસી ગયા દૃષ્ટાંત અનેક ફામ ભાગથી થાય ન શાન્તિ, સમજે જેને થાય વિવેક. ૩૫૦ના કાણથી અગ્નિ વૃદ્ધિ થાય પણ, કાષ્ઠથી અગ્નિ થાય ન શાન્તિ; કામ ભાગથી કામના વધતી, માટે છડી દે સુખભ્રાંતિ. કામ છે. કાળા નાગથી પૂરા, આપે મૃત્યુ મન તીવાર; કામાગ્નિવાલામાં પડતાં, દુ:ખ નરનારીને છે અપાર. કામની ઈચ્છા-વાસના ટળતાં, સાચા છે ભાગાને ત્યાગ, કામવાસના હેાળી જમતક, તખતક મતર્ સુખ નહિં લાગ, ૩૫ગા કામને ખાળે આતમ મહાદેવ, થાતા એવા છે નિર્ધાર; કામ ત્યજતાં સઘળું ત્યાગ્યું, કામના કર જ્ઞાને પરિચ્હાર. ૫૩૫૪ાા કામે ભમાવ્યા ભમા ન જ્યાં ત્યાં, થશે! ન કામના વશમાં ભવ્ય; કામે ક્રોધાદિક પ્રગટે છે, કામ હણ્યાનું કરેા કવ્ય, રૂપપા કષ્ટ વિપત્તિ દુ:ખ છે કામે, કામે મનડું ઠરે ન ઠામ; કામ ભાગની તજી ઈચ્છાએ, ભજ તું ભાવે આતમરામ, ૫રૂપા કામના આધીન કર્માં સઘળાં, કામ છે સહુ દોષાનું મૂળ; કામ ભાગથી સુખની આશા, રાખે અંતે ધૂળની ધૂળ. કામ લાગને સુખને માટે જગમાં ઇચ્છે નરનેનાર; કામે સુખ તે થતુ નકિચિત્, ઉલટાં દુ:ખેા અપરંપાર. For Private And Personal Use Only (૧૦૭) ૫૩૪મા મારૂપરા શા૩મા |ા૩૫૮૫
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy