SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કક્કાવલિસુબોધક. કમે મિત્રા વેરી થાવે, કમે` સુખદુ:ખ અન્ય નિમિત્ત; કર્મ છે કારણુ અંતર્ જાણેા, માટે મનડુ` રાખ! ! પવિત્ર, ૫૩૧૮૫ કમ ન કર એવાં કે જેથી, બીજાં કર્મા બહુ મ થાય; કર્મો કર!! નિજ પર સુખકારક, તજીદે કાયરતા અન્યાય. ૫૩૧૯ના કમાન ચિત્તા ચાર નમીને, કરતા અન્યજીવેાની ઘાત; કરજે નમ્યાનમ્યાની પરીક્ષા, કર નહીં રાત્રે છાની વાત. ૫૩૨૦ કરજે વાત છાની ચેાગ્ય જે, ચાગ્ય સ્થાન સુપાત્રની સાથ; કર નહીં છાનું પાપ કદાપિ, છાનુ રહે નહીં પાપ કદાચ. ૫૩૨૧૫ કૃત્રિમ પહોંચે નહીં અસલને, કૃત્રિમની કિંમતના નાશ; કૃત્રિમતા નહી છાની રહે જગ; કુત્રિમ માયા સ્વપ્ન વિલાસ ૫૩૨૨૫ કૂતરૂ રીઝે તેા મુખ ચાટે, ખીજે તા તે કાટે પાદ; કૂતરા સરખા જન તે કૂત્તર, રીજ ને કાપ થકી ઉન્માદ For Private And Personal Use Only ( ૧૦૫) પ્ર૩રશા કૂતર પુંછડી વાંકી રહેતી, સિદ્ધી કરે પણ વાંકી થાય; કુટેવ, કૂતર પુચ્છડી જેવી, પડી તેા અતિ પુરૂષાર્થે જાય, ૫૩૨૪ા કટોકટીના પ્રસંગ પડતાં, કાલાહલ નહીં કરવા લેશ; કળ ખળશુદ્ધિ ધૈય ને ખતે, પ્રયત્ન કરતાં નાસે કલેશ, કામલ હૈયું, દયા પ્રેમથી, કરીને આતમ ! ! જગમાં ચાલ; કાટુ' હૈયુ ધૈર્ય પરાક્રમે, કરોને સ્વાધિકારે હાલ. કુમારી કન્યાઓ શીલપાલન, અર્થે કટારી રાખે પાસ; ફરકીન શીલરક્ષાર્થે, મારી સાચવે શીયલ ખાસ. કાઠું હૈયું અનીતિ જૂલ્મને, હિંસાથી કરશેા નહી ભવ્ય; કામલ હૈયુ, અતિ દયાથી, કરતાં ભૂલાતું ક બ્ય, કામલ હૈયું કાઢું હૈયું, ગુણ સત્કાર્યોમાં છે એશ, કામલ હૈયું કાઠું હૈયુ, દુર્ગુણુ પાપમાં આપે કલેશ, કડછી બરછી કલમ કૃષિથી, ગૃહસ્થ સ ંધનું જીવવું થાય; કસાય જે એ ચારને પામી, સ્વતંત્રતા ત્યાં શાલે ન્યાય. ૫૩૩૦મા ૧૪ ગાઢપાા ૫૩૨૬ા ાકરણા રૂા ૫૩રા
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy