SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તાર, ૫ ( ૩ ). શુદ્ધરૂપે રમી રામ તું જગ થયે, શુદ્ધ આનંદતાને વિલાસી, રહેમ કરતાં થયે શુદ્ધ રહેમાન તું, શુદ્ધ ચેતન્યતા ધર્મકાશી. નામ ને રૂપથી ભિન્ન તું છે પ્રભુ! જાણતે તત્ત્વ સ્યાદ્વાદજ્ઞાની; શરણ તારૂં ગ્રહ્યું, ચરણ તારૂં લહ્યું, રહી નહિ વાત હે નાથ ! છાની. ભક્તિના તેરના જોરમાં પ્રભુ મળ્યા, સહજ આનંદના ઓઘ પ્રગટયા; જાણું પણ કહી શકું કેમ નિર્વાચ્ચને, સકળ વિશ્વતણ ફંડ વિઘટયા. એકતા લીનતા ભક્તિના તાનમાં, ઘેન આનંદની દિલ છવાઈ બુદ્ધિસાગર પ્રભુ ભેટિયા ભાવથી, મુક્તિની ઘેર આવી વધાઈ તાર. ૬ તા૨, ૭. તાર, ૮ २१ नमिनाथस्तवन (એ ગુણ વીરતણે ન વિસારૂંએ રાગ.) નમિજિનવર! પ્રભુ! ચરણમાં લાગું, શુદ્ધ રમણતા માણું રે, બાહ્ય પરિણતિ ટેવ નિવારી, શુદ્ધ પગે જાગુંજે. નમિ. ૧ અન્તરદષ્ટિ અમૃતવૃષ્ટિ, સહજાનન્દ સ્વરૂપ, તન્મયતા પ્રભુ સાથે કરતી, શુદ્ધસમાધિ અનુપરે, નમિ, ૨ For Private And Personal Use Only
SR No.008596
Book TitleJineshwarstavan Chaturvinshtika
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherJainoday Buddhisagar Samaj Sanand
Publication Year
Total Pages47
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy