SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪) ધર્મ અનન્તને સ્વામી તું, ધ્યાનમાં થેયસ્વરૂપ રે; બુદ્ધિસાગર નિજ દ્રવ્યની, શુદ્ધિ તે જય! જિનભૂપરે. અનન્ત. ૮ १५ धर्मनाथस्तवन. (ધર્મજિનેશ્વર ગાઉ રંગશું—એ રાગ) ધર્મજિનેશ્વર વહુ ભાવથી, વસ્તુધર્મદાતાર, જગમાં. વસ્તુસ્વભાવ તે ધર્મ જણવતા, પદ્રમાંહિ સારા જગમાં. ૧ ય હેય આદેય જણાવતા, સકલ દ્રવ્ય છે ય; જગતમાં ઉપાદેય ચેતનને ધર્મ છે, પુદ્ગલઆદિરે હેય. જગત્માં. ૨ ભાવકર્મ તે રાગ ને દ્વેષ છે, કાલ અનાદિથી જાણ; જગતમાં. દ્રવ્યકર્મનું કારણ તેહ છે, ને કર્મ નિમિત્ત આ જગતમાં. ૩ અશુદ્ધપરિણતિગે બંધ છે, શુદ્ધપરિણતિથી છે મુક્તિ જગતમાં. અન્તરચેતસમ્મુખ વેગથી, શુદ્ધ ઉપગની યુક્તિ. જગતમાં. ૪ કર્તા-હર્તા ચેતન કર્મને, બાહિર–અન્તર ગ; જગતમાં. આત્મસ્વભાવે રમણતા આદરે, પ્રગટે શિવસુખભેગ. જગતમાં પ સુખ અનન્તની લીલા ધ્યાનમાં, ચેતન અનુભવ પાય; જગમાં. ધવગતણ સ્થિરતા હવે, વીર્ય અનન્ત પ્રગટાય. જગતમાં. ૬ સવિકલ્પસમાધિ શુભઉપગમાં, ધ્યાતા ધ્યેયને ભેદ જગમાં. શુદ્ધઉપગે શુદ્ધસમાધિમાં, ટળતે વિકલ્પને ખેદ. જગમાં. ૭ અન્તરમાં ઉતરીને પાર, નિર્મલ સુખનેરે નાથ; જગતમાં. બુદ્ધિસાગર સમતા એકતા, લીનતા ગે સનાથ. જગતમાં, ૮ For Private And Personal Use Only
SR No.008596
Book TitleJineshwarstavan Chaturvinshtika
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherJainoday Buddhisagar Samaj Sanand
Publication Year
Total Pages47
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy