SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૧) ११ श्रेयांसनाथस्तवन (શ્રી વિરપ્રભુ! ચરમ-એ રાગ.) શ્રેયાંસપ્રભુ ! અન્તર્યામી ક્ષાયિનવલબ્ધિધણ; ત્રાતા ભ્રાતા, પરોપકારી નિર્ભય ગી દિનમણિ. પ્રભુ ! શુદ્ધસ્વરૂપ તારૂં જેવું, પ્રભુ ! શુદ્ધ સ્વરૂપ મારૂં તેવું, ઉજવલધ્યાને ખેંચી લેવું. શ્રેયાંસ. ૧ પ્રભુ! નામ-રૂપથી ભિન્ન ખરે, પ્રભુ અનન્તસુખને ભવ્ય ઝરે, મેં સ્થિરઉપગે દિલ ધર્યો. શ્રેયાંસ. ૨ ઉત્પત્તિ-વ્યય-ધવતભેગી, ગાતીત પણ નિર્મળ ગી, કર્માતીતથી તું નીરોગી. શ્રેયાંસ. ૩ ધ્યાને પ્રભુની પાસે જાવું, સાધનથી સાધ્યપણું પાવું, જ્ઞાનાદ પ્રભુ ઘટ લાવું. શ્રેયાંસ. ૪ પ્રભુ! દર્શન દેજે શિવરસિયા પ્રભુ પ્રિમે મારા દિલ વસિયા, સ્થિરઉપગે જિન ઉલ્લસિયા, શ્રેયાંસ. ૫ પ્રભુ ! પરમમહદય પદ આપ, પ્રભુ ! જિનપદમાં મુજને થાપે. કયાં કર્મ અનાદિ સહુ કાપે. શ્રેયાંસ. ૬ પ્રભુ! ઉપાદાનવેગે આવે, ભક્તિથી નિજ ગુણ વિરચા, બુદ્ધિસાગર મળિયે લહાવે. શ્રેયાંસ. ૭ १२ वासुपूज्यस्तवन (ગિરૂઆરે ગુણ તુમતણા–એ રાગ. ) વાસુપૂજ્ય ! ત્રિભુવનધણી પરમાનન્દાવલાસીરે; અકલકલા નિર્ભય પ્રભુ, દયાને નામે ઉદાસીરે. વાસુપૂજ્ય. ૧ For Private And Personal Use Only
SR No.008596
Book TitleJineshwarstavan Chaturvinshtika
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherJainoday Buddhisagar Samaj Sanand
Publication Year
Total Pages47
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy