SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪ ) સાઢિઅનતિભગથીરે, પામ્યા પરમાનદ, પ્રદેશપ્રદેશપ્રતિ જ્ઞાનમાંરે, ભાસે જ્ઞેય અન"ત. પરદ્રવ્ય-પર્યાયાનતનુ રે, એક પ્રદેશ કરે તાલ, એક સમયમાં જ્ઞાનથીરે, ચેતન દ્રવ્ય અમાલ. પરપુદ્દગલ દૂરે કરીરે, થયા પ્રભુ ! કૃતકૃત્ય, ચેતનવ્યક્તિ સમારવારે, તુજ લખન સત્ય. ત્રિયેાગે પ્રભુ ! આદારે, અનતશક્તિ નાથ ! એકમેક તુજ ધ્યાનથીરે, થઇ ઝાલુ તુજ હાથ. અરૂપી અરૂપીને મળેરે, સાચી જીવસગાઇ, બુદ્ધિસાગર જાગિયારે, આવી મુક્તિવધાઇ. મન. મન. ૩ મન. મન. ૪ મન. મન. ૫ મન. મન. દ મન. For Private And Personal Use Only મન છ २१ नमिनाथस्तवन. (ચાંપર વારી મારા સાહિબા કાબીલ મત જાજો–એ રાગ.) નમિજિનવર નમું ભાવથી, મારે માંઘા મેલે; ધર્માદ્રિવ્ય-શક્તિ, એક ગુણના ન તાલે. શુદ્ધ ધ્યાનમાં આવીને, રગારગમાં વિસર્ચા, ધાતાધાત મળી ખરી, લેશ માત્ર ન ખસિયા. સ્વ સ્વ જાતિ મળી ખરી, જડ-ભાવ વિન્ફ્રે ધ્યાતા ધ્યેયના તાનમાં, સત્ય-સુખડાં સ્ફુરે. અનુભવ–તાની લાગતાં, આન'–ખુમારી; પરમપ્રભુ-આદર્શમાં, જોઇ જાતિ મે મારી. શુદ્ધદ્રશ્ય જેવું તાહરૂ, તેવું મારૂં દીઠું; સત્તાએ સરખા પ્રભુ, મન લાગ્યું મીઠું. પ્
SR No.008596
Book TitleJineshwarstavan Chaturvinshtika
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherJainoday Buddhisagar Samaj Sanand
Publication Year
Total Pages47
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy