SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨) સુષ્ટિરૂપ ઈશ્વર કરતાં તે, જડરૂપ થયે ઈશરે, આગમયુક્તિવિચારે સાચું, સમજે વિશ્વા વીશ. કુંથુ. ૫ પરપુગલકર્તા નહિ ઈશ્વર, સિદ્ધ-બુદ્ધ નિર્ધારરે; સ્વાભાવિક નિજગુણના કર્તા, ઈશ્વર જગ જયકારરે. કુંથુ. ૬ ચેતન ઈશ્વર થાવે સહેજે, ધ્યાન કરી એકરૂપરે; બુદ્ધિસાગર ઈશ્વર પૂજે, ચિદાનંદ–ગુણભૂપરે. કુંથુ. ૭ શ્રી અ. ૧ શ્રી અ. ૨ १८ अरनाथस्तवन. (શ્રી સિદ્ધાચળ ભેટવા–એ રાગ) શ્રી અરનાથજી વંદીએ, શુદ્ધ જ્ઞાન પ્રકાશી; જડ-ચેતનભેદજ્ઞાનથી, ટળે સકલ ઉદાસી. સંગ્રહનય એકાન્તથી, એક સત્તા માને, સર્વ જીવને આતમા, એક દિલ પિછાણે. વ્યવહારનય વિશેષથી, વ્યક્તિ બહુ દેખે; વ્યક્તિ વિનાસત્તા કદી, કેઈ નજરે ન પિખે. સામાન્ય ને વિશેષની, એક દ્રવ્ય સ્થિતિ, વ્યક્તિ અનંતા આતમા, અનેકાન્તની રીતિ. માયા પુદ્ગલ–ભાવથી, છતી શાએ ભાખી; ચૈતન્ય–ભાવે જાણજે, માયા અછતી દાખી. એકાન્ત મિથ્યા સદા, નિત્યાદિકભાવા, બુદ્ધિસાગર ધર્મ છે, સ્વાદ્વાદસ્વભાવા. શ્રી એ. 3 શ્રી શ્રી શ્રી અ. ૫ શ્રી અ. ૬ For Private And Personal Use Only
SR No.008596
Book TitleJineshwarstavan Chaturvinshtika
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherJainoday Buddhisagar Samaj Sanand
Publication Year
Total Pages47
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy