SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અગેનમૂ नाना पक्षिगणैः सुनादिततटा नित्यप्रवाहोर्मयो राजन्ते रजनिकराभसलिला अन्या अपि क्षेमदाः । यत्राऽनेकतपस्विनः सुमनसः स्नानादिकां सत्क्रियां, कुर्वन्तः कलयन्ति भूतिमखिलां नद्यः पयोधिप्रियाः ॥ ९ ॥ GE વળી જે દેશની અંદર નિરંતર પ્રવાહમાં ઉચ્છળતા તરગેશને વહન કરતી અન્ય નર્મદા વિગેરે બીજી નદીએ પણ પ્રાણીમાત્રને સુખદાયક વર્તે છે, જેમના કાંઠાઓ ઉપર અનેક પ્રકારના પક્ષિઓના સમૂહ મનેાહર નાદ કરે છે, ચંદ્રના કિરણુ સમાન નિર્મલ જળશ્રેણી સને તૃપ્ત કરે છે, તેમ જ વિશુદ્ધ મનવાળા અનેક તપસ્વિ જેમના શુદ્ધ જળમાં સ્નાનાદિક ધાર્મિક ક્રિયાઓ કરે છે, જેથી તેએ સર્વ સમૃદ્ધિએના પાત્ર બને છે, અને તે સર્વ નદીએ સાગરને પ્રિય થાય છે—અર્થાત્ અખંડ પ્રવાહથી સાગરને મળે છે. ૯. विक्षोभं सरितां हरन् जलनिधिर्यद्दक्षिणस्यां दिशि, रत्नानां निचयं सदा परिदधद्रत्नाकरत्त्वं गतः । लोलद्भङ्गतरङ्गराजिविलसन्मर्यादयासंस्थितो For Private And Personal Use Only गर्जत्यात्मसमुन्नतिं बहुविधां सन्दर्शयन् संज्ञया ॥ શ્॰ ॥ જે દેશની દક્ષિણ દિશામાં સરિતાએના પ્રવહન રૂપ વિશેાભને શાંત કરતા સાગર, સંકેતવડે વિવિધ પ્રકારની પેાતાની ઉન્નતિને જાહેર કરતા હાય તેમ ગર્જના કરે છે, વળી હુંમેશાં જે સમુદ્ર અમૂલ્ય રત્નાને ધારણ કરવાથી ‘ રત્નાકર ’ એ નામથી પ્રસિદ્ધ છે, અને જે મહાસાગરની અંદર પ્રચંડ તરંગાની શ્રેણીએ ઉચ્છળે છે છતાં પેાતાની મર્યાદા છેડતે નથો, જેથી તે સાગર કહેવાય છે. ૧૦. मैनाकादिना यदीयशरणं भेजुः पुरा त्रासिताः, देवेन्द्रेण गरुद्गणं क्षपयता दीव्यौषधिद्योतकाः । येनाऽत्रैव वसुन्धराऽम्बरवती प्राज्ञैः सदा गीयते, विख्यातोऽत्रपरोपकारकरणे धौरेयभावं गतः ॥ ॥
SR No.008595
Book TitleJina Stuti Chaturvinshtika
Original Sutra AuthorShobhanmuni
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1935
Total Pages301
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy